________________
સારાંશ પ્રજો. ૧ ગુણ ઉપર પક્ષપાત એટલે શું ? ૨ મુખ્ય ગુણ કયા ? તેનાં નામ આપો. ૩ ગુણ ઉપર પક્ષપાત કરવાથી શું થાય ? ૪ રાજસિંહ અને તજસિંહ કોણ હતા ? ૫ જયસિંહ, વિજયસિંહ અને માધવસિંહ કેવા હતા ? ૬ વિદસિંહ કેણ હતા ? અને સુચનાને માટે શું બન્યું
હતું ?
૭ માધવસિંહને શું લાભ થશે અને તે શા માટે
?
પાઠ ૩ર મે.
.
.
.
.
.
ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા.
માત તા
*,***
૧
( અંગ્રેજી વાજાની ચાલ ) માત તાતની સુભક્તિ ભાવથી ધરે, ઉમંગથી સુસંગ સદાચારીને કરે કદર જાણનાર ગુણે પ્રીતિને ધરે, . સુન બધુ તે ગ્રહસ્થ ધર્મ આચર. અજીર્ણ જે રહેલ હોય તો નહિ જમે, જ હમેશ વખતસર પછી સુખે રમે સદેવ જ્ઞાનવૃદ્ધની સુસેવના કરે,
સુજન બંધુ તે ગ્રહસ્થ ધર્મ આચરે, ૧ સારા આચારવાળાને.
.
*
*
**
*