________________
૪)
તેમાંથી છુપી ખાખત શાધી કાઢતા, અને હું બીજાને સ'ભળાવી ખુશી કરતા હતા. આવી બુદ્ધિ છતાં પણ તેણે ધર્મ કે નીતિની વાત ઉપર વિચાર કર્યા નહતા, ખીજાની નિંદા કરવામાં અને મશ્કરી ઠં ઠ્ઠામાં તે પાતાની ભુદ્ધિના ઉપયાગ કરતા હતા. એક વખતે ક્ષમાવિજય નામે એક મુનિ પાટલીપુરમાં ચેમાસુ` રહ્યા, તેમણે મ તિચંદ્રની બુદ્ધિની પ્રશ'સા સાંભળી તેને પેાતાની પાસે ખેલાવ્યે. અને તેને બુદ્ધિના સ્માર્ટ ગુણ સમજાવ્યા, અને તેને સારા ઉપયોગ કરવાની ભળામણ કરી. ત્યારથી મતિચ'દ્ર હંમેશાં ધમ સાંભળતા, અને તેમાં બુદ્ધિના આઠે ગુણના ઉપયાગ કરતા હતા. આથી તે જૈન શાસ્ત્રમાં ઘણા કુશળ થયા, અને શ્રાવકે માંતેની સારી કીર્ત્તિ ફેલાઈ ગઈ, અને તેના આત્માનું કલ્યાણ થયું'.
સાબાધ.
•
શ્રાવકે પાતાની બુદ્ધિના આઠે ગુણના ઉપયોગ કરવા. તે પ્રમાણે કરવાથી મતિચંદ્રની જેમ સારી કીર્તિ ફેલાય છે, અને આત્માનું કલ્યાણ થાય છે.
સારાંશ પ્ર તા.
૧ બુદ્ધિના કેટલા ગુણ હાય છે ?
૨ ખીજે, ચેાથે, છઠ્ઠા અને આઠમે ગુણ કર્યા ? ૩ મતિચ'દ્ર કેવા શ્રાવક હતા ?
૪ .તેની બુદ્ધિને સારા ઉપયેાગ કરવા કાણે કહ્યું હતું ? ૫ મતિચંદ્ર પછી કેવા થયા હતા ?