________________
કરજે. આથી તારું સારું થશે. જીવણે તે વાત કબુલ કરી, અને “ યા ધર્મનું મૂળ છે એ વચન ત્રણ દિવસ સુધી ગેખીને મે કર્યું. સવારથી તે રાતે સુતા સુધી તે “અમુલ્ય વાકચ ગેખતે, અને બધાં પ્રાણીની ઉપર દયા રાખી જતનાથી ચાલતું હતું. કેઈપણે પ્રાણું દુઃખી થતું હોય, તેને બનતી મદદ આપતે, અને રસ્તામાં પારેવું, ચકલું, કુતરૂં કે બીજું કઈ પ્રાણી દુઃખી થતું હોય, તેને પાંજરાપોળમાં પહોંચાડી તેની સારવાર કરતે હતે. ઘણે વખત આ પ્રમાણે કરવાથી તેનું મન નિર્મળ થઈ ગયું. છેડે છેડે તેની જડતા મટી ગઈ, અને બુદ્ધિને ઉદય થયે. છેવટે જીવણ એકધર્મ અને જ્ઞાની કહેવા. લેકે તેને દયાળુ કહીને બેલાવતા, અને તેનું ઘણું માન રાખતા હતા એવી રીત દયા પાળવાથી જીવણનું જીવન આ દુનિયામાં કૃતાર્થ થઈ ગયું.
---- સારો.
દરેક શ્રાવકે દયા પાળવી જોઈએ. દયા પાળવાથી જીવણના જેવા જડ માણસનું પણ ભલું થયું હતું.
સારાંશ અને.
* ૧ દયા પાળવી એટલે શું ? - ૨ કેનું નામ દયા કહેવાય ?
૩ ધર્મનું મૂળ શું છે? ૪ જીવણ કે હતું, અને તેણે કયું વચન ગોખ્યું હતું ?
* રજાના