________________
( ૫ ) રીતિની ચેજના કરવી એ અશકય જેવું છે, તેથીજ અમે અમારી જૈન થિીઓમાં સર્વ શ્રાવકોને સામાન્ય ધર્મબોધ થાય એવી
જના કરેલી છે. ' - આ પુસ્તકમાં વિષયને લગતાં રમૂજી ચિત્રો આપી તેને મ
રજક બનાવવાનો અમારો વિચાર હતો, પણ આ દ્વિતિયા ..' વૃત્તિમાં પણ તેમ કરવા બની શકયું નથી. પણ અમે એ વિ
ષય મહત્વને ગણીએ છીએ, તેટલા માટે અમે ત્રીજી આવૃત્તિમાં આ ચિ આપવાને અમારે વિચાર પાર પાડીશું એવી આશા છે.
- આ પુસ્તક તૈયાર થયા પછી મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ ચા
રિત્રવિજયજી પાસે શુદ્ધ કરાવ્યું છે, તેઓશ્રીએ જે જે સ્થળે - જૈન ધર્મ વિરૂદ્ધ શબ્દ કે વાક જણાયાં તે સુધારી આપ્યાં
છે, સિવાય બાળકોને આ પુસ્તક વધારે ઉપગી કેમ થાય તે
માટે ઘણી સહાય આપેલી છે. તેથી આ પ્રસંગે અમો ઉકત | મુનિ મહારાજને ઉપકાર માનીએ છીએ. ' ' વળી આ પુસ્તકની ભાષા બાળકને અનુકુળ અને રૂચિકર
થાય તે માટે અત્રેની ગુજરાતી તાલુકા સ્કુલના હેડમાસ્તર શા. ચાંપશીભાઈ ગુલાબચંદ તેઓએ પુસ્તક તપાસી એગ્ય સુચના. આપી છે તેથી અમે તેમને આ સ્થળે ઉપકાર માનીએ છીએ.
આ પુસ્તકની પ્રથમવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં સ્વર્ગસ્થ શેઠ લાલજી દેવાંધના સમરણાર્થે તેમના વિધવા સોનબાઈએ રૂ. ૨૫૦) ની મદદ આપેલી છે, તેથી આ પ્રસંગે અમે તે. મને આભાર માનીએ છીએ. તથા અન્ય. શ્રાવક શ્રાવિકાઓને
પણ ઉકત બાઈને દાખલે લઈ આવા ધર્મકાર્યને સહાય આ - પવા માટે નિવેદન કરીએ છીએ.
. પ્રસિદ્ધ કર્ત.
*,
2
.