________________
(૧ર) કામ આલેક અને પરલોકમાં અનાદર કરવા ચોગ્ય હોય, તે નિ. દવા ચગ્ય કહેવાય છે. દારૂ પીવ, માંસ ખાવું અને પરસ્ત્રી સે. વવી એ બધાં નિંદવા ગ્ય કામ છે. અથવા જે કામ કરવાથી લોકમાં નિંદા થાય, તે બધાં નિંદવા લાયક કામ છે. એવાં નઠારાં કામમાં શ્રાવકે પોતાના મન, વચન અને કાયાને જેવાં નહીં'. ' કુલીનપણું સારા કામથી જ જણાય છે. કદિ હલકી જાતિમાં થયેલ હેય, પણ જે તેનાં કામ સારાં હોય તે તે ઊંચો ગણાય છે અને .. સારી જાતિમાં થયેલ હોય પણ જો તેનાં કામ નઠારાં હોય તે તે હલકા ગણાય છે. સારા કુળને અને સારી રીતે આબરૂ - મેલો માણસ નિંદવા લાયક કામ કરવાથી કે અનાદર પામે છે, તે ઊપર ચપલચંદ શેઠની વાર્તા જાણવા જેવી છે.
તિલકપુરમાં ચપલચંદ નામે એક શેઠીઓ હતે. તે પિતાના બાપદાદાથી જ સંઘમાં સારી આબરૂ પામેલ હતા. લોકો તેને કુળની તરફ જોઈને તેને સારૂં માન આપતા હતા. તેની સ્થિતિ સારી હતી. તેના ઘરનો નિર્વાહ એક સારા ગૃહસ્થની માફક ચાલતું હતું. આટલું છતાં પણ તેનામાં કેટલાએક દુગુ છુપી રીતે રહેલા હતા.' વિસાને તે લોભી હતો અને હમેશાં વધારે પૈસાદાર થવાની ધારણું રાખતે હતે. ગમે તેવું ખરાબ કામ હોય, પણ જો તેમાંથી પૈસાને લાભ થતો હોય, તે તે કામ કરવાને આગળ પડતું હતું. પણ કેટલીકવાર પિતાની જુની આબરૂને લઈને તેવું કામ કરતાં તે ડર ખાતો હતો. એક વખતે એવું બન્યું કે, પિંગલા નામની કઈ વેશ્યા તે ગામમાં રહેતી હતી. કેશવ નામને એક શાહુકારને દી. કરે ઘરમાંથી મટી ચેરી કરીને તે વેશ્યાના ઘરમાં છુપી રીતે રહે , હતો. કેશવના બાપે શક ઉપરથી તે પિગલાના ઘરની જડતી લેવા