________________
ગાવિંદ તેની દરકાર કરતા નહીં. પ્રેમ માંડ માંડ પગ ઘસડી ઘરનાં કામ કરતી, પણ નિર્દય વિદને તેની જરાપણ દયા આ વતી નહતી.
ગોવિંદ ઉછાંછળે, તેરી અને હેરી હતે. કેઈ પણ મોટા અકસ્માત્ બને તેમાં તે પતંગીયાની જેમ ઝંપલાતે હતે. તેનામાં હીંમત વધારે હતી. એક વખતે રાત્રે જયચંદની પાડેશમાં મારા મારીને માટે કઇઓ થયે, લોકો લાકડીઓ, તથા હથી આરે લઈ તેમાં સામેલ થયા. આ વખતે ગોવિંદ તેમાં જવાને તૈયાર થ. ગોવિંદને ત્યાં જતે જે તેતાં વૃદ્ધ માબાપે કહ્યું, બેટા ગોવિંદ ! તું ત્યાં જઈશ નહિ. વખતે મારામારીમાં તને નુકશાન થશે, તે પણ વિદે માન્યું નહિ. પ્રેમાળ માબાપને કરગરતાં મૂકી ગોવિદ તે લડાઈમાં સામેલ થયો. ગોવિંદ જો કે માબાપની સેવા કરતું ન હતું, તે પણ સ્વાભાવિક રીતે સ્નેહ ધરનારાં જયચંદ અને પ્રેમાને પુત્ર ત્યાં ગયે, તેથી તેની ચિંતામાં ઉંઘ આવી નહિ સવાર પડી ત્યાં ખબર સાંભળ્યા કે, ગોવિંદ ઘાયલ થયા છે, અને માબાપને મળવા માગે છે. તેનાં વૃદ્ધ માબાપ ઘણું મુશીબતે ત્યાં આવી પહોંચ્યાં, અને પુત્રની આવી સ્થિતિ જોઈ સેવા લાગ્યાં. તે વખતે પસ્તાવામાં પડેલા ગાવિંદે કહ્યું, માતા ! પિતા! તમે અફસોસ કરશે નહિ. તમારી આજ્ઞા નહિ માનવાથી મારી આ દશા થઈ છે. જે ઉછાંછળા દીકરાઓ માબાપનું કહ્યું માનશે નહિ તે મારી જેમ દુઃખી થઈ મરી જશે. આટલું કહી ગાવિંદે પિતાને પ્રાણ છેડી દીધો..
, '