________________
(૪૦) પાઠ ૧૯ મે,
ગ્રહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા.
સયા એકત્રીશ.
ન્યાયથકી ધન આપ કમાયે, કુંળ શોલમાં સરખા સાથ, વિવાહ કરવા અન્ય ગેત્રમાં, ધરતા ધર્મ વિચારી નાથ; નિત્ય વખાણે સદાચારને, અંતરના છ શત્રુ હણાય, તેજ ગૃહસ્થ ખરે શ્રાવક સુત, વીરધર્મને યોગ્ય ગણાય. ૧ ઇંદ્રિયને જય કરવા તત્પર, વિશ્વ ભરેલાં છેડે સ્થાન, ઘર બાંધી રહે સુંદર સારાં, પડેશમાં “સગવડનું માન; પાપથકી જે ડરતા રહે છે, પ્રીતે દેશાથાર પળાય, તેજ ગ્રહસ્થ ખરે શ્રાવક સુત, વરઘર્મને યેગ્ય ગણાય. ૨ નહિ પરનિંદા કદી કરે સુખ, રાજ પપ્રમુખની તેમાં ખાસ એચ કરે આવક પ્રમાણે, રાખી નિત્યે ખરી તપાસ; વેષ ધરે ન વૈભવ પ્રમાણે, આછકલાઈ ધરે જરાય, તેજ ગ્રહસ્થ ખરે શ્રાવક સુણ, વીરધર્મને એગ્ય ગણાય, ૩
1
:
"
...
'
',
'
૧ કુળ તથા શીલમાં જે સરખા હેય તેની સાથે. ૨ બીજા ગોત્રમાં - ૩ કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ શત્રુ અંદરના ગણાય
છે. ૪ બધી જાતની સગવડના માપ પ્રમાણે. ૫ રાજ વિગેરેની તે ખાસ કરીને નિંદા ન કરવી,