________________
_
_
*r
(૩૫) પાળ છુપી રીતે નગર ચર્ચા જોવાને નીકળી પડયે પિતાને માટે લેકે કેવું કહે છે ? તે જાણવાની તેની ઈચ્છા હતી. રાજાના ત્રાસથી
લોકે તેનું કાંઈ પણ કહી શકતા ન હતા. રાજા ફરતે ફરતો ચારૂ- દત્તના ઘરની આગળ આવ્યું. બીજાની નિદા કરવાના સ્વભાવવાળા - ચારૂદત્ત પિતાના ઘરમાં બેસી છાની રીતે પિતાની સ્ત્રીની આગળ
રાજાની નિંદા આ પ્રમાણે કરતે હતે. “રાજા મદનપાળ નઠારે છે. તેના ધી સ્વભાવથી લેકો ત્રાસ પામી તેને ગાળ આપે છે. આ બધાં વચન રાજાએ કાનેકાન સાંભળ્યાં. તરત રાજા પિતાના દરબારમાં આવ્યું, અને સવારે તેણે ચારૂદત્તને માણસે એકલીને પકડાવ્યું. પછી રાજા મદનપાળે ક્રોધથી ચારૂદત્તને મારી નાખ્યો
સારબંધ. બીજાની નિંદા કરવાથી ચારૂદત્તના જેવા હાલ થાય છે, માટે કોઈ શ્રાવકે બીજાની નિંદા ન કરવી જોઈએ. .
' . ' '
- સારાંશ મને.
જે ખાસ કરીને કેની નિંદા કરવી ન જોઈએ ? ૨ આપણા શાસ્ત્રમાં નિંદા કરનારને માટે શું લખે છે ? ૧૩ ચારૂદત્તને નઠારે સ્વભાવ કર્યો હતે? ' - ૪ મદનપાળે ચારૂદત્તને શા માટે માર્યો? '
, ,
પાઠ ૧૭ મો.
, ,
આવક પ્રમાણે ખર્ચ રાખવું. . રહસ્થ શ્રાવકે હમેશાં પિતાની આવક પ્રમાણે ખર્ચ રાખવે
*
*
*