________________
તે પિતાને વતન પાછા આવ્યા. બાહરના દેશમાં ફરવાથી તેને પતાના દેશની રૂઢિ પસંદ પડી નહીં. દેશમાં ચાલતી દરેક રૂઢિને તે ધિટકારવા લાગ્યા. કેઈને ઘેર મરણ કે વિવાહનો પ્રસંગ આવે, તેમાં તે ભાગ લે નહીં. તેમજ પોતે વેષ પણ જુદીજ રીતને પહેરવા લાગે. તેવામાં તેની મા અચાનક મરણ પામી. તે વખતે તે - નાં વિરોધી બનેલાં સગાંવહાલાંઓ પણ તેને ઘેર આવ્યા નહીં. માતાના મુડદાને રમશાનમાં શી રીતે લઈ જવું ? તેને માટે થશેલાલને મેટી મુંઝવણ થઈ પડી. તેણે ઘણીવાર સુધી રૂદન કર્યું, અને
પછી માતાના મુડદાની આગળ બેસી રહ્યો. તેની સ્ત્રો સમજુ હતી, - તેથી તેણીએ યશલાલને સગાંઓને તેડવા જવાનું કહ્યું, ત્યારે તે
ઘેર ઘેર ફરવા નીકળે. દેશાચારની વિરૂદ્ધ વર્તનારા શિલાલને કોઈએ પણ મેં માંડયું નહીં. તેમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા, છેવટે યશેલાલ બધા લેકેની આગળ રેઈને નમી પડશે, અને દેશાચાર વિરૂદ્ધ નહીં ચાલવાની તેણે સર્વની આગળ પ્રતિજ્ઞા લીધી, ત્યારે લેકે તેની મદદે આવ્યા, અને છ દિવસે ગધી ઊઠેલા તેની માના મુડદાને સ્મશાનમાં લઈ ગયા. અને બીજી બધી જાતની મદદ કરી.
સારા . યશલાલની જેમ કેઈએ દેશાચાર વિરૂદ્ધ વર્તવું નહીં, - દેશાચારની વિરૂદ્ધ વર્તનાર માણૂસ ચલાલની જેમ દુઃખી થાય છે.
સારાંશ અને ૧ દેશાચાર એટલે શું ? ૨ કઈ કઈ દેશાચારની રેત છેઠવી નહી ?