________________
( ૨૯) એ પુછયું, ત્યારે તેણે કહ્યું કે, હું હમેશાં શાળામાં આવતો. જ્યારે તેને ધમકી આપી પુછયું, ત્યારે તે માની ગયે, અને સાચું બે
કે, હું હમેશાં શાળાનું નામ દઈને રખડવા જતું હતું. તેના બાપે :: પુછયું કે, કયાં રખડવા જતે હો ? વિઠ્ઠલે કહ્યું, આપણું પાડશ
માં લવજી કરીને એક મોચીને છેક રહે છે. તેની સાથે આ દિવસ રખડત અને રમતે હતેછેવટે એટલે સુધી માન્યું કે, હું કઈ કઈ વાર તેના ઘેર ખાતે પીતું પણ હતું. આ પ્રમાણે પિતાને કરો વટલા અને બગડ, એમ જાણે મનમોહન ત્યાં
થી પિતાનું ઘર ફેરવી બીજા પાડોશમાં રહેવા ગયેજ્યાં રહેવાથી | વિઠ્ઠલ માંડમાંડ સુધી, અને મનમોહનને જ્ઞાતિ તરફની મોટી શિ( ક્ષા ખમવી પડી. .
સારધ.
છેકોઈ પણ શ્રાવકે નઠારા પાડેશમાં રહેવું નહીં જોઈએ. નઠારા પાડોશમાં રહેવાથી વિટ્ઠલની માફક છોકરા બગડે છે, અને નાતની શિક્ષા ખમવી પડે છે
સારાંશ અને. ૧ શ્રાવકનું ઘર કેવું જોઇએ ? ૨ શ્રાવકે કેવે ઠેકાણે ઘર બાંધવું જોઈએ ? ૩ શ્રાવકના ઘરની બાંધણી કેવી જોઈએ ? ૪ હલકા પાડેશથી શું થાય છે ? " ૫ મનમોહન અને વિઠ્ઠલને શું બન્યું હતું ?