________________
(૧૮) કેવળ જ્ઞાન–એ પાંચ પ્રકારનાં જ્ઞાન કહેવાય છે. મતિ અજ્ઞાન મૃત અજ્ઞાન, અને વિભંગ જ્ઞાન–તે ત્રણ અજ્ઞાન કહેવાય છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન—એ ચાર પ્રકારનાં દર્શને કહેવાય છે. પાંચ જ્ઞને, ત્રણ અજ્ઞા અને ચાર દર્શન. એ બધા મળીને બાર ઉપયોગ કહેવાય છે. રમણિક! આ '
બાર પ્રકારના ઉપયોગને સંબંધ જીવની સાથે છે. પહેલાં પાંચ ફિન સમકિતને આશ્રીને કહેલાં છે, એટલે જ્યાં સમકિત હોય
ત્યાં પાંચ જ્ઞાન હોય છે. અને ત્રણ અજ્ઞાન મિથ્યાત્વને આશ્રીને રહેલાં છે એટલે જ્યાં મિથ્યાત્વ હોય, ત્યાં ત્રણ અજ્ઞાન હોય છે. - રમણિક_બાપા ! એ બાર પ્રકારના ઉપયોગને માટે હું સંક્ષેપમાં સમજી ગં, પણ તે વિસ્તારથી કયારે સમજવશે?
પછી તેને વિરતારથી સમજાવીશ. અત્યારે તો એ ઉપગના બાર પ્રકાર યાદ રાખજે. , રમણિક–બાપા! બહુ સારું, પછી સમજાવજે.
- મલ–
સારા . દરેક શ્રાવકના છોકરાએ રમણિકની જેમ એ બાર ઉપયોગ યાદ રાખવા જોઈએ.
HIછે.
સારાંશ પ્ર. " ૧ રમણિક કે છોકરો હતો? ર"ઉપગને અર્થ લોકે શું જાણે છે? ૩ ઉપગને ખરે અર્થશે?
-