________________
(૧૩૬)
એવાં પુદ્ગળા લઇ શરીર મનાવે તે ત્રીજી' આહારક શરીર કહેવાય છે, તે હરક શરીર એક હાથનુ મને છે અને તેવું શરીર ચાદ પૂર્વધારી મુનીએ કરી શકે છે જીવે ગ્રહણ કરેલા ખારાકને પચાવે તે ચાથુ તૈજસ્ શરીર કહેવાય છે જે પચાવેલા આહારના રસના જુદા જુદા ભાગમાં જુદી જુદી રીતે વે'હેચી પરિણુમાવે તે પાંચમું કાર્યણુ શરીર કહેવાય છે.
..
જ્ઞાનચંદ્રભાઈ વિજ્ઞાનચંદ્ર! હવે હું ખરાખર સમજી ગયા, દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કામણુએ પાંચ શરીર મારા મનમાં હંમેશાં યાદ રહેશે.
સારબાધ.
દરેક શ્રાવકે જ્ઞાનચંદ્ર અને વિજ્ઞાનચંદ્રની જેમ માંડામાંહી પુછી સમજુતી લઇ પાંચ શરીરનું જ્ઞાન મેળવવુ' જોઇએ.
સારાંશ પ્રો.
૧ જ્ઞાનચંદ્ર અને વિજ્ઞાનચંદ્ર કેણુ અને કેવા હતા ? ૨ શરીર કેટલી જાતનાં છે ? તેનાં નામ આપે. ૩ દારિક અને વૈક્રિય શરીર કેવાં હાય છે ? ૪ એક હાથનુ કયુ શરીર બને છે ?
૫ ખારાકને પચાવવામાં ક્યુ' શરીર કામ કરે છે ?
-
૬ પચાવેલા આહારના રસને જુદી જુદી રીતે વેહુંચી આપે તે કયુ શરીર કહેવાય ?