________________
( ૧૨૬)
જાતિ, તે પેહેલો એકેદ્રિયજાતિ. એ ઇંદ્રિયવાળા જીવની જાતિ તે ત્રીજી મેટ્રિયજાતી, ત્રણ ઇંદ્રિયવાળા જીવની જે જાતિ તે ત્રીજી ત્રક્રિયજાતિ, ચાર ઈંદ્રિયવાળા જીવની જે જાતિ, તે ચાથી ચૌરિ દ્રિયજાતિ અને પાંચ ઇંદ્રિયવાળા જીવની જે જાતિ, તે પાંચમી પચે દ્રિયજાતિ કહેવાય છે. આ પાંચ જાતિ છે, તે ખરાખર ચાદ રાખવી જોઇએ.
સારબાધ.
દરેક શ્રાવકના છેકરાએ આ પાંચ જાતિ જાણવી જોઇએ, અને તેના અર્થ સમજીને તે પાંચ જાતિને યાદ રાખવી જોઇએ,
સારાંશ પ્રશ્નના.
૧ જાતિ કેટલી છે ? અને તે કઈ ? તે ગણાવેા.
પાઠ ૬૩ મા.
છકાય.
શિક્ષક—કરાઓ ! તમે કાચ એટલે શું? તે સમજો છે..? છોકરાઓના સાહેબ, અમને ખરાખર સમજાવે,
શિક્ષક—મધા જીવ તે છકાયની અંદર આવી જાય છે. કાયના અર્થ શરીર થાય છે, અને તે શરીર જીવને છ પ્રકારે હાય, તેથી છકાય જીવ કહેવાય છે.
કરાઓ સાહેબ ! મેં કાય જીવ કયા ? તે કલા,