________________
(૧૧) ટો ગેટાળ ની જે અધુરા કામ કરનારા દેવજીએ દર બે' માની રકમ અધુરી માંડલી, અને શેઠે તેના ઉપર વિશ્વાસ મુકેલે - આથી પિલા બારના વેપારીને મેદ વહેમ , અને તે વાત બધે જાહેર કરી, એટલે બીલ લેણદેણવાળા લોકોના મનમાં - વિશ્વાસ આવી ગયે, બધાના નાનામાં પણ ગોટાળે નીકળે; તેથી તે શેડની પિટી લાગી પડવાનો વખત આવ્યું. પછી તેણે રવજીની ઉપર તે બધા ગુન્હાએ ચુક્યા; એથી દેવજીને જેલમાં જવાનો વખત આવશે. આ દેવજીને દાખલો બરાબર સમજીને - કોઈ અધુરા કામ કરવાની ટેવ રાખવી ન જોઈએ. ગમે તે કામ કરવાનું છે તેમાં સારી રીતે ધ્યાન આપવું, અને તે પૂરેપૂરું કરવું.
*
સારધ.
કોઇ પણ છોકરાએ અધુરાં કામ કરવાની કુટેવ રાખી ન જોઈએ. પુરાં કામ કરવાની કુટેવ રાખવાથી દેવજી દુઃખી થયે , અને તેને નોકર રાખનાર શેઠને દીવાળું કાઢવાને પ્રસંગ
સારાંશ પ્ર. . ૧ દેવજીમાં ક અવગુણ ને ? ' ૨ ટેવજીના તે સવગુણી કોને નુકશાન થયું હતું ? ૩ અધુરાં કામ કરવાની ટેવથી શું થાય છે?