________________
( વૃ )
•
પડિત—માં વીરપુર નગરના રાજા વિદ્વાનેાને બહુ માન આ પે છે. તેની સાથે મારી મુલાકાત થતાં તેઓ મારી ઉપર ખુશી થઈ ગયા, અને મને આવી સેટી સમૃદ્ધિ અક્ષીસ આપી.
પછી પંડિત તે અભયસિ’હને માનપૂર્વક પોતાને ઘેર લઇ ગયા, અને તેને ખાનપાન કરાવી વીરપુર નગરના રાજાને મેળવી ગાડી ઘેાડા સાથે ચિરા નગરીમાં મેાકલાવી દીધેા.
અભયસિહુને ઘણા પસ્તાવા થયા, અને તેના મનમાં ખાત્રી થઈ કે, “ રાજા પોતાના દેશમાં પૂજાય છે, અને વિદ્વાન અંધે ઠેકાણે પૂજાય છે; માટે હવેથી દરેક વિદ્વાનાને માન આપવું.
સાબેધ.
દરેક શ્રાવકના છે.કરાએ વિદ્યા મેળવવી જોઇએ. રાજા પેાતાના દેશમાં પૂજાય છે. અને વિદ્વાન બધે ઠેકાણે પૂજાય છે તે ઉપર અભયસિંહ અને રવિદત્ત પડિતને દાખલા હમેશાં યાદ રાખવે.
સારાંશ પ્રને.
૧ અભયસિ'હું કેવા રાજા હતા ?
૨ અભયસિંહું રવિદ્યત્તને કેવું માન આપ્યુ હતું ?
૩ અભયસિ ંહે રવિદ્યત્તને કેવી સ્થિતિમાં અને કયાં જોયા હતા ?
૪ રવિદ્યત્તને પાલખીનું માન શાથી મળ્યું હતું ?
૫ રવિદત્ત અભયસિહના શે ઉપકાર કર્યા હતા ?
A
૬ અભયસિહ છેવટે શે વિચાર કર્યા હતા ?