________________
( ૧૧ )
ભણીને જો જીદગીના પેહેલે ભાગ સુધારવામાં આવે, તે પછી ખીજા ત્રણ ભાગ સ્હેલાઇથી સુધારી શકાય છે. કારણ કે, વિદ્યાની ઉપર બધાના આધાર છે. તેથી દરેક શ્રાવકના ઠાકરાએ પેહેલી વયમાં ભણવાની જરૂર છે. જે છેકરી અભણ રહે છે, તેની જીંદગી નકામી ગણાય છે. ભણતર વિના માણસ જીવતાં મુઆ જેવું છે. તેમજ તે છતી આંખે આંધળા ગણાય છે. ભણવાથી ખંધી જાતનાં સુખ મેળવી શકાય છે. જેનામાં વિદ્યા છે, તે માણસની 'ચી કિ તે મન “કાય છે. કઢિ એક મેટા દેશના રાજા હૈાય, તે પણ પેતાના દેશમાંજ પૂજાય છે. અને વિદ્વાનૢ માણસ બધે ઠેકાણે પૂજાય છે; તે ઉપર અભયસિ’હુ અને રવિદત્તની એક વાતા જા જીવા જેવી છે.
પાઠ ૫૪ મે.
અભયસિહં અને રવિદત્ત.
ચિરા નગરીમાં અભસિહુ નામે રાજા હતા, તે રાજા દ યાળુ, પરોપકારી અને સગિત વિદ્યાના શેાખી હતા. ઘણા ગવૈયાએ આવી આવી તેની પાસેથી ઇનામેા લઈ જતા હતા કેાઈ ફાઇવાર તે રાજા બીજાના ઉપકાર કરવામાં આગળ પડતા હતા. જેવા તેને ગાયન વિદ્યા ઉપર શાખ હતા, તેવા ખીજી વિદ્યા ઉપર શાખ ન હતા. અને વિદ્વાન કરતાં પાતે ઘણા માટે છે, એવું તે માનત હતા. એક વખતે અભયસિંહ સભા ભરી બેઠા
ગાયને થઇ રહ્યાં ત્યાં આવી સૂચે
હતાં, તે વખતે રવિદત્ત હિત રાજાને ઘટે તેવા
હતા, જાત જાતનાં નામે કોઇ એક પતિ શબ્દો કહીને ઉભા ર