________________
(૧૪)
આચાર, ભાવ, રમુજ. છોકરાઓએ તે ત્રણ શબ્દ લખ્યા. પછી ગુરૂએ પુછયું, એ ત્રણ શબ્દને અર્થ કહે.
પહેલે છેક બે –આચાર એટલે પિતાના દેશની એ ને કુળની ચાલી આવેલી સારી રીત.
બીજો છોકરે બોલ્ય–ભાવ એટલે મનની સારી ભાવના, ત્રીજે છોકરે બોલ્યા–રમુજ એટલે ખુશી–મજાહ.
ગુરૂ બેલ્યા–છોકરાઓ ! એ ત્રણ શબ્દોમાંથી એક એક પહેલા અક્ષરે લઈને એક શબ્દ બનાવે.
આચારને પહેલો અક્ષર આ, ભાવને પહેલે અક્ષર ભા અને રમુજને પહેલે અક્ષર ર એ બધાને આભાર શબ્દ થશે.
ગુરૂ બાલ્યાછોકરાઓ! હવે તમે એ શબ્દનો અર્થ સમજશે, આભાર માન એ મેટામાં મેટો ગુણ છે. જે માણસમાં બીજાને આભાર માનવાને ગુણ છે, તે માણસની અંદર આચાર, ભાવ અને રમુજ-એ ત્રણે ગુણ આવે છે. જેનામાં સારો આચાર હોય, સારે ભાવ હોય, અને રમુજી સ્વભાવ હોય, તે માણસ
બીજાને આભાર માની શકે છે. છોકરાઓ ! તમે હંમેશાં બીજા- ને આભાર માનજે. કેઈ પણ માણસે આપણે કાંઈ પણ ઉપ
કાર કરેલું હોય, તેને હદયથા આપણે આભાર માન જોઈએ. જે આ માણસમાં આભાર માનવાને ગુણ નથી, તે માણસ બેકદર કહેવાય છે. તેને - વાનફટ માણસને કેઈ ફરીવાર મદદ આપતું નથી. બીજાઓને આભા
તે કદિ કઈ પ્રસંગે મનાય છે, પણ જે તમારા ખરેખરા હમેશના ઉપકારી છે તેમને તે તમારે જાવજીવ સુધી આભાર માનવાને છે. માણસને