________________
(૧૨) વિનય રાખવાથી ઘર્મ વધતું જાય છે અને વિનય છેડવાથી ધર્મ ઘટતે જાય છે. જેનામાં વિનય હોય છે, તે માણસમાં આ ચાર પણ સારે હોય છે. પિતાના સગા, નેહી, મિત્ર અને વડિલોની સાથે કેમ વર્તવું જોઈએ? જેઓ આપણાથી મોટેરા છે અને જેઓ આપણુથી નાનેરા છે, તેમની સાથે કેવી ચગ્યતા રાખવી જોઈએ? એ બધે વિચાર વિનય રાખવાથી થઈ શકે છે. વિનય રાખવા - પર નયચંદ્ર નામના એક શ્રાવકને દાખલો ઘડે લેવા યોગ્ય છે.
શ્રીકાંત નગરમાં સેમચંદ્ર નામે એક શ્રાવક હતો, તેને.. માધવ કેશવ અને નયચંદ્ર નામે ત્રણ દીકરા હતા. સૌથી મટે માધવ ઘણે ધમાં હતા. કેશવ વિદ્વાન હતા અને નયચંદ્ર વિનયી હતા. માધવને ધર્મનું જ્ઞાન સારૂં હતું, પરંતુ તેનામાં વિનય ન હતુંકેશવ વિદ્વાન હતો પણ તેનામાં ધર્મ અને વિનય ન હતા અને નયચંદ્ર વિદ્વાન ન હતો પણ તેનામાં ધર્મ અને વિન. ય હતા. તેમાં પણ વિનય ગુણ વધારે હતા. - એક વખતે ત્યાંના રાજા દીપસિંહને જળદરને રોગ થયે. તેવામાં કેઈ નિમિત્તિઓ આવી ચડે, તેણે રાજાને કહ્યું કે, તે મારા ગામમાં જે વિનયી હોય તેની પુજા કરે તો આ રોગ મટી જાય આથી રાજાએ નગરના ગુણ લેકેનાં નામ પુછી પુછીને બધાને બોલાવા માંડયા. બધાને મેળાવડે કરી કહ્યું કે, જેનામાં વિનયગુણ હોય, તે બેઠા થઈ આવો. તે સાંભળી ઘણું લેકે રા જાના માનની ઈચ્છાથી બેઠા થયા. એટલે રાજા મુંઝા, પછી તે નિમિત્તિયાએ પિતાની વિદ્યાના પ્રભાવથી એક પુલ સુકયું અને
કહ્યું કે, જેનામાં વિનય ગુણ હશે, તે માણસ જે આ કુલને અને ન કરશે તો તે ખીલતું રહેશે અને બીજા અટકશે તે તે કુલ કર