________________
( ૩૦૭).
પહેરાવી છે. શિક્ષકે કહ્યું, તારામાં એ વીશ ગુણ કયા કયા છે ? તે કહી સાઁભળાવ.. ગુણુધરે કહ્યું, સાહેબ મારામાં પેહેલા ગુ.—એ છે કે, હું કઇ દિવસ અટકચાળુ કરતા નથી. બીજો ગુણ—હુ કાઇથી ગ્રીડાતા નથી. તેમ કાઇને ચીડવતા નથી. ત્રીજો ગુણુ કદિ પણ કજીયેા કરતા નથી. ચાથા ગુણ કેાઇની સાથે ગાળાગાળી સાવતા નથી. પાંચમે ગુણ—કાઇ જાતની હેઠે રાખતા નથી. છઠા ગુણુકાઈનાથી રીસાતેા નથી. સાતમે ગુણ—કાઇની ચાડી કે કેાઇની અદેખાઇ કરતા નથી. આઠમે ગુણ—કાઈની નિ'દા કરતા નથી, નવમે જીણુકાઇની ઉપર ખાટુ આળ ચડાવતા નથી. દશમા જીણુ——કાઇની સાથે નઠારૂ વર્તન રામતા નથી. અગીયારમા ગુણુ હમેશાં પ્રસન્નતા રાખુ` છુ. મારમે ગુણુ~સાચું અને મીઠું' એટલુ છુ અને ખેલવામાં તેાછડાઈ રાખતા નથી. તેરમે ગુણુ~સર્વની સાથે નમ્રતાથી વતું '. ચાદમે ગુણ—ખીજાની તરફ લાગણી રાખુ છુ પનરમે ગુણ—કેઇના કાન મમાં હરકત ન થાય, તેમ શાંતિ તથા ધીરજથી વતુ છું. સેાળમે ગુણુ—રસ્તામાં રઝળતા નથી. સત્તરમે ગુણુ—ખતસર નિયમ પ્રમાણે કામ કરૂ છું. અઢારમા ગુણુગળેલુ' પાણિ પી' છું. ઓગણીશમા ગુણ—કાચું કે વાસી અનાજ ખાતા નથી, તથા સારા પદાર્થ મળે તે પણ વખત વિના ખાતે નથી. વીશમા ગુણહું. મેશાં સમય પ્રમાણે વતુ છ
-
સાહેબ, આ વીશ જીણું મે થાડે થાડે બદલામાં મારા ખાપે આ વીશ પારાની અને આ માળાથી હું હંમેશાં એ વીશ
વધાયા છે અને તેના માળા મને પેહેરાવી છે.
ને યાદ કર્યા કરૂં છું.
','