________________
ચંદુલાલ–જિનદાસ કાકા ! કોઈ પણ પાપ લાગે તે શું કરવું ?
જિનદાસ–તે કેવું પાપ છે ? .
ચંદુલાલ–ભુલથી જુઠું લવાનું પાપ થયું હોય, તે શું કરવું ?
જિનદાસ–તેનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત લેવું. ચંદુલાલ–કાકા ! પ્રાયશ્ચિત લેવાથી પાપ ચાલ્યું જશે? જિનદાસડા, પ્રાયશ્ચિત એ તપ કહેવાય છે. ચંદુલાલ–તે કેવી રીતે તપ કહેવાય? તે સમજાવે.
જિનદાસ–નિર્જરા નામે એક તત્વ છે. નિર્જરા તપ કરવાથી થાય છે. તપ બાર પ્રકારનાં છે. છ ખાદ્ય એટલે શારીરિક અને છ આત્યંતર એટલે માનસીક. ૧ ઉપવાસ, ૨ ઓછો આહાર ૩ ટુંકામાં નિર્વહ, ૪ આંબીલનીવી, ૫ અકાયકલેશ અને ૬ પતંગ સચવું એ છ બહારનાં તપ છે. અને ૧ પ્રાયશ્ચિત, રે વિનય, ૩ વૈયાવચ્ચ, ૪ ભણવું ભણાવવું. ૫ દયાન અને દ કાયા વિગેરે પર વસ્તુને ત્યાગ–ઍ છે અને દરનાં તપ કહેવાય છે. એ બારે પ્રકારનાં તપથી નિર્જરા થાય છે. - ચંદુલાલ કાકા ! તમે એ બહુ સારી રીતે સમજાવ્યું, તેને માટે હું આપને આભાર માનું છું
શરીર જેનાથી તેપે. ૨ મન જેનાથી તપે. ૩ દુધ, દહીં, ગળ ' વિગેરેને ત્યાગ. ૪ કાયાને ધર્મને અર્થે દુખ દેવું. ૫ વગર કારણે રખડવું નહિ