________________
સારાંશ પ્રશ્નો.
૧ મેાતીચંદ્ર અને નિયમસદ કેવા હતા?
૨ માતીચ અને નિયમચ”ની વચ્ચે શી વાત થઈ હતી ૩ અજીવ એટલે શું ?
અજીવના કેટલા ભેદ છે ? તેનાં નામ આપે. ૫ પુદ્ગલાસ્તિકાય એટલે શું ?
૬ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એટલે શુ ? આકાશાસ્તિકાય અને કાળ એટલે શુ?
પાઠ ૨૭ મો. પુણ્યબંધ.
ભાઇ ધર્મચંદ્ર ! આજે પાઠશાળામાં માટે કેમ આપે ? અને તારા ચહેરા ઉપર ખુશી કેમ દેખાય છે
ધમેચ ડ્ર—. વ્હાલા પ્રેમચન્દ્ર! હું તે ખરાખર વખતસર આવતા હતા, ત્યાં કાઈ .મુનિરાજ મને સામા મળ્યા. મે' તેમને પુછ્યુ, તમારે શુ જોઇએ છીએ? મુનિએ કહ્યું કે અમે વિહાર કરતા આવીએ છીએ, અને ઉતરવાને માટે જગાં જોઇએ છીએ. તરતજ હુ પાછા વળ્યા, અને તે મુનિને મારે ઘેર લઇ ગયે. તેમને આહારપાણી આપી, મારા એક જુના ઘરમાં ઉતારી, ઝુષાને બીછાનું અને લુગડાં આપ્યાં, તે સાથે મે તેમની સ્તુતિ