________________
લીધાં.
નિયમચંદ—હું શ્રાવકના છેોકરી છું. તલકચંદ—અહીં કેમ આવ્યેા હતા ?
નિયમ દદર્શન કરવાને, તલકચ’દ.આટલી વારમાં તે કેવી રીતે દર્શન કર્યા નિયમચ`દ-ભગવાન્ની સામેએ હાથ જોડી દર્શન કરી
તલકચંદ—છેકરા ! તું બધી રીતે ડાહ્યા છે, પણ તને દર્શન કરતાં આવડતું નથી.
નિયમંચ દ—ત્યાંરે મને સમજાવો કે તે કેમ કરવાં જોઇએ? તલકચંદ દર્શનમાં ઉતાવળ કરવી ન જોઇએ. શાંતિ અને ધીરજથી તેકરવાં જોઇએ. જ્યારે આપણું દેરાસરનાં ખારણાંમાં પેસીએ, ત્યારે નિસીહિ એમ ત્રણ વાર કહેવું. પછી જ્યારે ભગવાનની મૂર્તિ નજરે દેખાય, ત્યારે તેને પગે લાગવું, પછી દેરાસરને ત્રણ ફેરાફી ભગવાનની સામે ઉભા રહી સ્તુતિ ભણવી, પછી ત્રણવાર ખમાસમણ દેવાં, પછી ચૈત્યવદન કરવું, આવી રીતે કરવાથી દર્શન કથા કહેવાય છે.
નિયસચંદ—કાર્તા! હું તમારે મોટો ઉપકાર માનું છું, આવી રીતે દર્શન કરવાની રીત હવે મારા જાણવામાં આવી. આજથી ધર્મના કામમાં 'ઉતાવળ કરવાની મારી કુંટેવ હું છેાડી દઇશ; પણ મને નિસીહિ એટલે શું? તે સમજાવશે ?
૧ સંસારનાં કામ નિષેધીને હું દર્શન કરવા આવું છું.
►