________________
मूलम्-विगिच कोहं आवकंगमधाणे इमं निरुध्धाउयं संपेदाप दुइवं च झाण अदु आगमेस्म, पुढो
फासाइंच फासे, लोयं ष पास बिफंदमाणं, जे रिबुडा पापिम्मेहिं अणियाणा ते षियादिया तम्मा अतिविजो नो पडिसंजलिज्जालि त्ति घेमि ॥ सू. १८० ।।
અર્થ –આ મર્યાદિત આયુષ્યને વિચાર કરીને તું કંપ્યા વગર (દઢ થઈને) ક્રોધને ત્યાગ કર,
અથવા તે ભવિષ્યકાળના દુઃખના સ્વરૂપને જાણી લે અથવા તે વિધવિધ પ્રકારના સ્પર્શીને એટલે દુખને અનુભવે છે. તેને વિચાર કર વળી તું મેહના ફંદમાં પડતા જગતને જે. (અને વિચાર કર.) જે પાપકર્મોથી નિવૃત્ત થયા છે, તેમને શાસ્ત્રમાં નિદાનરહિત પુરુષ કહ્યા છે. તેથી અધ્યાત્મવિદ્યા જાણનાર પુરુષે કોધથી પ્રજળવું જોઈએ નહિ, એમ
ઈતિ એ થા અધ્યયનને ત્રીજે ઉદ્દેશક પૂરે
સમ્યકત્વ નામના ચતુર્થ અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક આગળના ઉદ્દેશકમાં તપનું વર્ણન કર્યું. તે તપશ્ચર્યા સિદ્ધ કરવાને માટે સંયમની આવશ્યકતા છે. જૂનાં કર્મોનો નાશ કરીએ ત્યારે વર્તમાન કર્મોથી નિવૃત્ત થવું અવશ્ય જરૂરી છે. શાસ્ત્રમાં સંવર પૂર્વિક નિર્જરને સાચી નિર્જરા ગણાવી છે. આથી તપને અધિકાર કહ્યા પછી સંયમને અધિકાર સ્વાભાવિક રીતે હવે પ્રાપ્ત થાય છે. ચોથા ઉદ્દેશકમાં સંયમને અધિકાર વિગત દર્શાવવામાં આવ્યું છે.
मूलम्-आवीलए, पवीलए, निप्पीलए जरिस्ता पुव्यसंजोग विच्चा उत्तम तम्हा अविमणे धीरे,
સાપ, મિg, v, r m૫, ગુજુ કળ વીરા મમિકામvi | સ. ૧૮૬ અર્થ -ઉપશમ પામીને, પૂર્વ સંયોગ તજીને, પ્રાજ્ઞ પુરુષે તપશ્ચર્યાથી દેહને દમો જોઈ એ વિશેષ
તપશ્ચર્યાથી કષાયાદિને પીડવા જોઈએ, ઘરત્તર તપશ્ચર્યાથી અનશનાદિક સેવવાં જોઈએ તેથી મનભંગ પામ્યા વિના વીર પુરુષે પિતાના આત્મામાં રતિ ધારણ કરીને, સમિતિઓનું પાલન કરીને, અન્ય ગુણોને પુષ્ટ કરીને, સદા યત્નવત રહેવું જોઈએ. જે સ્થાનથી ૫ છું આવવાનું નથી એ માર્ગે જનાર વીરેને માર્ગ અન કરે, તે પરિશ્રમનું કામ છે.
भूकम्-विगि मांसलोणियं, एस पुरिले दधिए वीरे, आयाणिज्जे रियाहिजे धुणाइ समुस्लयं
पसित्ता चमचेरंसि ।सू १८ ॥
અર્થ - તું માંસ અને રકતના લેભને છેડી દે. જે પુરુષ સ્વરૂપ ૨મણરૂપ સ યમમાં વસીને પૂર્વ
કર્મોને ખ ખેરી નાખે છે, તે પુરુષને યેગ્ય વીર અને પરમ શ્રધેય ગણવામાં આવ્યો છે.
मूलम्-नित्तेहिं पलिच्छिन्नेहि आयाणसोयगढिए घाले, अव्यो च्छिन्त बंधणे, अणभिक्कंतसंजोए
तमंसि अधियाणओ आणाए लंभो नत्यि त्ति बेमि ।। सू ८॥