________________
૨૨૮
मूलम्-समणे भगवं महावीरे कासवगोते; तस्सणं इमे तिषिण णामघेज्जा ण्व माहिज्जति :__ अमापिउसंतिए "वद्वमाणे," सहसमुदिए "समणे," भीमभयमेख उराल अचेलयं परोसह'
सहइति कट्ट देवेहिं से णाम कय 'समणे भगवं महावीरे' ॥ ७८४ ॥
અર્થ-શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા તેમનાં આ પ્રમાણે આ ત્રણ નામો કહે
વામાં આવે છે માતપિતાએ પાડેલુ નામ “વર્ધમાન, સહજ ઉદિત થયેલુ “શ્રમણ, કઠેર ભયને ડરાવનાર, ઉદાર, અલક પરિષહ સહનાર માની દવાએ જે નામ કર્યું તે શ્રમણ ભગવાન મહાવીર
मूलम्-समणस्स भगवओ महावीरस्स पिता कासवगोत्तेणं, तस्सण तिणि णामधेज्जा एव
माहिज्जति, तंजहा-सिइत्थेति वा. सेज्ज सेति वा, जसंसे ति वा ॥ ७८५ ॥ અર્થ -શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપગેત્રના હતા તેમના આ પ્રમાણે ત્રણ નામ
કહેવાય છે, જેમકે સિદ્ધાર્થ. શ્રેયાસ અથવા જસ સ
मृलम्-समणम्स णं भगवओ महावीरस्स अम्मा चासिट्ठसगोत्ता, तीसेणं तिणि णामधेज्जा एव
माहिज्जति त जहा-तिसला ति वा, विदेहदिण्णा ति वा, पियकारिणी ति वा ॥ ७८६ ।। અર્થ-શ્રમણ ભગવાન મહાવીરના માતા વાસિષ્ઠ ગોત્રના હતા તેમના ત્રણ નામ આ પ્રમાણે
કહેવાય છે, જેમકે ત્રિશલા, વિદેહદત્તા અથવા તો પ્રિયકારિણું
मूलम्-समणस्त ण भगवओ महावीरस्ण पित्तियण सुपासे कासवगोत्तेण । समणस्स ण भगवओ
महावीरस्स जेठे भाया ण दिवद्धणे कासवगोत्तेण । समणस्स ण भगवओ महावीरस्स जेठा भइणी सुदसणा कासवगोत्तेण । समणस्स ण भगवओ महावीरस्स भज्जा जसोया गोतेण कोडिण्णा । समणस्स ण भगवओ महावीरस्स धूया कासवगोत्तेण, तीसे ण दो णामधेज्जा एव माहिज्जसि, त जहा,-अणोज्जा त्ति वा, पियदसणा ति वा। समणस्स णं भगवओ महावीरस्स णतुई कोसियगोतेणं, तीसे णं दो णामधेज्जा अच माहिज्जंति, तंजहा- समवई ति वा, जसवती ति वा ।। ७८७ ॥
અર્થ-શ્રમણ ભગવાન મહાવીરના કાકા સુપાર્શ્વ કાશ્યપ શેત્રીય હતા શ્રમણ ભગવાન મહાવીરના
મેટા ભાઈ ના દીવર્ધન કાશ્યપગોત્રીય હતા શ્રમણ ભ૦ મહાવીરની મોટી બહેન સુદર્શના કાપગોત્રીય હતા શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપત્ની યશોદા એ કૌડિન્યગોત્રની હતી શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપગેત્રની હતી તેના આ પ્રમાણે બે નામો કહેવામાં આવે છે, જેમકે અણજા અથવા તો પ્રિયદર્શના શ્રમણ ભગવાન મહાવીરની દોહિત્રી (દીકરીની દીકરી) કાશ્યપગોત્રની હતી તેના આ પ્રમાણે બે નામે કહેવાય છે, જેમકે પવતી અથવા તો યશવતી
मूलम्-नमणस्सणं भगवओ महावीरसन अम्मापियरो पासवच्चिजा समणोवासगा यावि होत्था.
तेणं बहट वासाद नमोवासगपरियागं पालयित्ता छण्हं जीवनिकायणं संरक्षणनिमित्त