________________
નગરમાં કે ચાવત્ કોઈ નાના ગામમાં પ્રવેશ કરે. તે પ્રામાદિમાં પ્રવેશ કરીને જે તે સ્થાનને ઈડાંવાળું ચાવત્ કરોળિયાનાં જાળાં વાળું જાણે તે તે પ્રકારનું સ્થાન અશુદ્ધ અને અસ્વીકાર્ય જાણી લાભ થતું હોય તે પણ તે સ્વીકારવું નહિ. આ પ્રમાણે શયાને આલાપક કહે વળી જલમાથી ઉત્પન્ન કંદાદિને પાઠ પણ કહે.
मूलम्-इच्चेयाई आयतणाइ उवातिकम्म अह भिक्खु इच्छेज्जा चउहि पडिमाहि ठाणं ढाइतप
અર્થ-એમ આ કર્મ બ ધ સ્થાને ઓળંગીને ભિક્ષ આ ચાર પ્રતિમાઓ દ્વારા સ્થાને સ્થિરતા
કરવા ઈ છે.
सूलम्-तथिमा पढमा पडिमा :-"अचित खलु उवसज्जेज्जा, अवलंबेज्ज काण्ण, विपरिकम्मादि.
सवियारं ठाणं ठाइस्सामि” पढमा पडिमा ॥ ६९६ ॥ અર્થ-ત્યા પહેલી પ્રતિમા “હું ખરેખર અચિત સ્થાનને ઉપગ કરીશ, વળી અચિત્ત ભીંત
વગેરેને કાયા ટેકવીશ, તેમજ પરિકર્મ, હાથપગ આઘાપાછા કરીશ પગ હાલી શકે એવા
સ્થાનમાં રહીશ” એ પહેલી પ્રતિમા मूलम्-अहावरा दोच्चा पडिमा:- अ चतं खलु उवसज्जेज्जा, अवल वेज्जा काण्ण। विप्परिक
म्माइ, णो सवियार ठाण ठाइस्सामि दोच्चा पडिमा ॥ ६९७ ॥ અર્થ – હવે એથી જુદી બીજી પ્રતિમા. ખરેખર હું અચિત્તસ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત
વગેરેને ટેકે લઈશ હાથપગ આઘાપાછા કરીશ પરતુ પગ હાલી શકે એવું સ્થાન નહિ લઉ એ બીજી પ્રતિમા
मूलम्-अहावरा तच्चा पडिमा :- अचितं खलु उवसज्जेजा, अवलंवेज्जा णो काएण, विप्परिक
म्माइ, णो सवियारं ठाणं ठाइस्सामि ति। तच्चा पडिमा ॥ ६९८ ॥ અર્થ—હવે વળી જુદી એવી ત્રીજી પ્રતિમા. “હું અચિત્ત સ્થાનમાં સ્થિતિ કરીશ, સચિત્ત ટેકાને
ટેકવીશ પણ કાયાથી હાથને સ ચાર કે પગનો સંચાર કરીશ નહિ. પાયસ ચાર ન થાય એવા સ્થાને સ્થિતિ કરીશ એ ત્રીજી પ્રતિમા
मूलम्-अहावरा चउत्था पडिमा :-अचितं खलु उवसज्जेज्जा, णो अवल बेज्जा कारण, णो
विपरिकम्मादि, णो सवियारं ठाणं ठाइस्सामि, वोसट्ठकाण घोसट्ठकेसम सुलोमणहे
संणिरुद्द वा ठाण ठाइस्लामि त्ति, चउत्था पडिमा ॥ ६९९ ॥ અર્થ—હવે એથી ભિન્ન એવી ચોથી પ્રતિમા “હું ખરેખર અચિત્ત સ્થાનમાં સ્થિરતા કરીશ.
ખરેખર કાયાને કયાય ટેકવીશ નહિ વળી કાયને સ ચાર કે પગને સહેજસાજ સંચાર થાય એવુ સ્થાન નહિ સ્વીકારુ કાયાને સરાવી, કેશ, દાઢી, રોમ, નખ વેરાવીને સારી રીતે એકાત સ્થિર સ્થિતિમાં રહીશ, એવી ચેથી પ્રતિમા