________________
૧૮૮
પર, ઊંબરા પર, ખાડણિયા પર, સ્નાનની ઊચી બાજોઠી (fairmā તુ રામગઢ) કે તે પ્રકારના બીજા ઊંચા સ્થાન પર, બરાબર બાંધ્યા વિના, જેમ તેમ નાખીને, કપે તેમ, ફરફરે તેમ સૂકવે નહિ કે તપાવે નહિ.
मूलम्-से भिवृ वा भिस्खुणो वा अभिक खेज्जा वत्थं आयावेत्तप वा, पयावेत्तए वा, तहप्पगारं
वत्थ कुलियंसि वा, मित्तिसि वा, सेल सि वा, अण्णतरे वा तहप्पगारे अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा पयावेज्ज ॥ ६१० ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રને સૂકવવા કે તપાવવા માગે ત્યારે તે પ્રકારના વસ્ત્રને,
માટી પર (કામચલાઉ ભીંત પર), ભીંત પર, ટેકરા પર, કે બીજા તે પ્રકારના આકાશી સ્થાન પર સૂકવે, તપાવે ત્યારે બરાબર બાધ્યા વિના, યાવત્ સૂકવે–તપાવે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणो वा अभिक खेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारे
वत्थे खंध सि वा, मंचसि वा, माल सि वा पासायसि वा, हम्मियतलसि वा, अण्णयरे
वा, अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा पयावेज्ज वा ॥ ६११ ॥ અર્થ–તે ભિલું કે ભિક્ષુ જ્યારે વસ્ત્રને સૂકવવા કે તપાવવા માગે ત્યારે તે પ્રકારના વસ્ત્રને
ઊ ચા થાભલા પર, માચડા પર, માળ પર, મહેલ પર કે અગાશી પર, કે તેવા કેઈ આકાશી સ્થાન પર બરાબર બાધ્યા વિના યાવત ફરફરે તેમ સૂકવે નહિ
मूलम्-से-त-मादाय एगंत मवक्कमेज्जा, अहे ज्यामंथडिल सि वा जाच, अण्णयरंसि वा
तहप्पगारंसि थंडिलसि पडिलेहिय पडिलेहिय पमज्जिय (२) ततो संजयामेव वत्थं
आयावेज्ज वा पयावेज्ज वा ॥ ६१२ ॥ અર્થ–તે મિક્ષ કે ભિક્ષણીએ એક છેડા પર જવું અથવા કુભાર આદિના નિભાડા જેવા સ્થાને કે
અનેરા કેઈ તેવા સ્થાને, નીરખી, નીરખી, પિજીપજી જતનાથી તે વસ્ત્ર સૂકવવુ કે
તપાવવું જોઈએ. मूलम्-ण्यं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ६१३ ॥ અર્થ–આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની આચાર-સામગ્રી છે.
પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે.
અધ્યયન ૧૪માને દ્વિતીય ઉદ્દેશક
मूलम्-से भिक्खू वा मिक्खुणी वा अहेसणिज्जाई वत्थाइ जापज्जा, अहापरिग्गहाइ वत्थाई
धारेज्जा. णो धोपज्जा, णो रइजा, णो धोयरत्ताइ बत्थाइ धारेज्जा, अपलिचमाणे गामंतरेन्च ओमचेलिए । तं सलु वत्थधारिस्स सामग्गियं ॥ १४ ॥