________________
૧૮૧.
કડવા અથવા..સ્પ
અથ–એ પ્રમાણે રૂપ કાળા અથવા....ગધે સુવાસ અથવા ૨
ખરબચડા અથવા સમજી લેવા.
मूलम्-ले भिक्खू वा भिक्खुणी वा बंता कोहं च, माणं च, मायं च, लोभ च, अणुवीइ
णिट्टाभासी. णिसम्मभासी, अतुरियभासी, विवेगमासी समियाए संजते भासं भासेज्जा
અથ–તે ભિક્ષુ કે ભિક્ષણી ક્રોધ, માન, માયા ને લાભના વમનારા, વિચાર કરીને નિશ્ચયથી બોલનાર,
સાંભળી, લક્ષમાં લઈને બોલનાર, ધીમે બોલનાર, વિવેકથી બેલનાર સંચમી અને અસાવધ ભાષા બેલનાર હોય છે.
मूलम्-ण्यं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ५८२ ॥ અર્થ-એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારની સામગ્રી છે.
બીજો ઉદ્દેશક પૂર્ણ થયા. .
અધ્યયન ૧૩માને પ્રથમ ઉદ્દેશક
मूलम्-से भिाव वा भिक्षुणी वा अभिकंखेजा चत्यं पसित्तए । से जं पुण वत्थं जाणेज्जा,
तंजहा,-जंगियं वा, भंगियं वा साणयं वा, पोत्तयं वा, खोमियं वा, तूलकडं वा, તHTT૪ વષે | ‘૮૩ |
અર્થ—અહીં વસ્ત્ર મેળવવાનો વિધિ કહેવાય છે.) તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રની
તપાસ કરવા ઇછે ત્યારે તે જે જાણે કે આ વસ્ત્ર પશુના વાળનું છે, મિશ્રિત છે, કે શણના પાદડાથી બનેલ, સુવાળા રૂનુ કે અકદિ રૂનું છે તો તેવા પ્રકારનું વસ્ત્ર ...
मूलम्-जे णिग्गंथे तरुणे जुगवं वल्लुवं अप्पायंके थिरसंघयणे, से एगं वत्थं धारेज्जा, णो वितियं।
जाणिग्गंधी सा चत्तारि संघाडीओ धारेज्जा :-एगं दुहत्थवित्थारं, दो तिहत्थवित्थाराओ, एगं चउहत्थ वित्थारं । पपहिं वत्थेहि अविज्तमाणेहिं अह पच्छा एगमेगं संसीविज्जा
૬૮૪
અર્થજે જુવાન નિગ્રંથ (જૈન) મુનિ, સમયના ઉપદ્રવ રહિત, બળવાન, અલપ જે રોગપીડિત,
સ્થિર બાધાવાળા હોય તે એક વસ્ત્ર ધારણ કરે, બીજું નહિ જે નિર્ચ થી (સાધ્વી) હોય ને ચાર સાડી ધારણ કરે એક બે હાથ પહોળી, બીજી બે-ત્રણ હાથ પહોળી અને ચોથી ચાર હાથ પહોળી આ વચ્ચે ન વિદ્યમાન હોય તે પછી વને પરસ્પર સીવી લેવા
मूलम्-से भिक्खु वा भिक्खुणी वा परं अहजोयणमेराए वत्थपडियाए नो अभिसंधारेज्जा
મUTTw | ૧૮ છે.