________________
૧૫૦
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा जस्सुवस्सए संवसेज्जा तस्स णामगोयं पुयामेच जाणेज्जा। ___तओ पच्छा तस्स गिहे णिमं तेमणस्स अणिमंतेमाणस्स वा असणं वा पाण वा खाइम
वा साइमं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ ४६३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જેના મકાનમાં રહે તેના નામ અને ગોત્રનામ એણે પહેલાં જ જાણું
લેવાં જોઈએ તે પછી નિમંત્રણ મળે કે ન મળે તો પણ તેનાં મકાનના દાતાનાં) અન્નપાણી, ખાદિમ, સ્વાદિમને અવિશુદ્ધ સમજીને તે રહેનાર મુનિઓએ સ્વીકારવા જોઈએ નહિ
मूलम् -से भिक्खू वा भक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा-ससागारियं सागणियं
सउदयं णो पण्णस्स णिक्खमणपवेसणाए णो पण्णस्स बायण जाव चिंताए-तहप्पगारे उपस्सए णो ढाणं वा सेज्जं वा निसीहियं वा चेतेज्जा ॥ ४६४ ॥
અર્થ-તે ભિક્ષ કે ભિક્ષુણી તે ઘરને ગૃહસ્થ વડે વસવાટ પામેલુ, અગ્નિ સહિત, જલ સહિત,
પ્રાજ્ઞપુરુષની આવજાવ માટે અયોગ્ય, પ્રાજ્ઞના વાચન, પઠન, યાવતું શરીરચિતા માટે અયોગ્ય જાણે તો તે પ્રકારના મકાનમાં વસવાટ, પથારી કે બેઠક તે કરે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सय जाणेज्जा-गाहावइकुलस्स मज्झं मज्झेणं ।
गंतु पए पए पडिवघ्दै णो पण्णस्स णिक्खमण जाव चिताए तहप्पगारे उवस्सए णो
ढाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेजा ॥ ४६५ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી જે એમ જાણે કે આ સ્થાન ગૃહસ્થના ઘરની વવચથી જવું પડે
તેવુ પગલે પગલે વિદનવાળું છે અને પ્રાજ્ઞની આવજાવ માટે, યાવત્ શરીરચિતા માટે યોગ્ય નથી, તે પ્રકારના મકાનમાં વસવાટ, પથારી કે બેઠક કરે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सयं जाणेजा-इह खलु गाहावई वा जाव
कम्मकरीओ वा अण्णमण्ण-मक्कोसंति वा जाव उद्देवंति वा, णो पण्णस्स जाव चिताण, तहप्पगारे उवस्सए णो ढाणं वा जाव चेतेज्जा ॥ ४६६ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જે મકાન બાબત એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ, ગૃહસ્થપત્ની
થાવત્ દાસદાસીઓ એક બીજાને આક્રેશ કરે છે અને ઉપદ્રવ કરે છે, આ સ્થાન પ્રાને સ યમચિતન માટે અગ્ય છે, તે તે પ્રકારના મકાનમા તેણે વસવાટ, પથારી કે બેઠક કરવી નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्ज पुण उवस्सयं जाणेज्जा-इहेखलु गाहावई वा जाव
कम्मकरीओ वा अण्णमण्णस्ल गायं तेल्लेण वा घएण वा णवणीपण चा वसा वा अन्भगे इति वा मक्खेति चा णो पण्णस्त जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ढणं वा जाव चेते जा ॥ ४६७ ॥