________________
૧૩૭
અધ્યયન ૧૧ મું
પહેલાના અધ્યયનમાં પિંડ સ્વીકારવા બાબતમાં આચાર વિધિ વિગત દર્શાવ્યો. તે પિંડ હમેંશા ઓછામાં ઓછો આરંભ અને ઓછામાં ઓછી મમતા રહે એવા સ્થાનમાં જમા જોઈએ. આ અધ્યયનમાં તે નિવાસસ્થાન સંબંધે વિધિ દર્શાવવામાં આવ્યો છે,
. .. .
', -
પ્રથમ ઉદ્દેશક ; - -
मूलम्-से भिक्खू वा मिक्खुणी वा अभिकंखेजा उवस्सयं एसित्तए, से अणुपविसे गाम वा
नगरं वा जाव रायहार्णि वा ॥ ४२५ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે ઉપાશ્રય મેળવવા ઈચ્છે ત્યારે તે ગામમાં, નગરમાં કે ચાવત્
રાજધાનીમાં પ્રવેશ કરે છે,
मूलम्-से जं पुण उवस्सयं गाणेजा समंडं सपाणं जाव ससंताणयं, तहप्पगारे उवस्सए णो ।
ढाणं वा सेज्जं वा निसीहियं वा, चेतेज्जा ॥ ४२६ ॥ અર્થ–તે જે એમ જાણે કે આ ઉપાશ્રય ઈડાવાળું છે, જીવજતુ વાળું છે ચાવત્ કરોળિયાના
જાળાંવાળું છે, તો તે ઉપાશ્રય, તે સ્થાન, તે પથારી કે તે બેઠક તે સ્વીકારે નહિ,
मूलम्-से मिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा अप्पंड अप्पपाणं जाव
अप्पसताणयं तहप्पगारे उवस्सए पडिलेहिता पमज्जिता ततो संजयामेव ढाणं वा सेज्जं વા નિરીદિ વા તૈજ્ઞા છે ક૭ /
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને એમ જણાય કે અહીં લગભગ નહીં જેવા ઈડા, જીવજંતુઓ
ચાવત્ કરોળિયાના જાળા છે તે તે પ્રકારનું ઉપાશ્રય, નિરીક્ષણ કરીને, પ્રમાજન કરીને તે પછી તેનાથી તે સ્થાન, પથારી કે બેઠકનો ઉપયોગ કરે. ,
मूलम्-से ज्जं पुण उवस्सयं जाणेजा अस्सिंपडियाए पगं साहम्मियं समुदिस्स पाणाई भूताइ
जीवाई सत्ताईसमारच्म समुदिस्स कीयं, पाभिच्चं, अच्छेज्जं, अणिसटें, अभिहर्ड, आहट्ट वेति तहप्पगारे उवस्सए पुरिसंतरगडे वा अपुरिसंतरगडे वा जाव आसेविते या णो ढाणं वा, सेज्जं वा, णिसीहियं वा, चेतेजा। एवं वहवे साहम्मिया, एगा તામિળી જે રાશિ કર૮ છે
અર્થ-તે સાધુ એમ જાણે કે આનું નામ લઈને એક જૈનમુનિને ઉદ્દેશીને, પ્રાણ, ભૂત, જીવ કે * સની હિંસા કરી, સાધુનું લક્ષ રાખી, આ ખરીદ્યુ, આ ઉછીનું લીધું, કે બળપૂર્વક આચકી લીધેલુ છે, માલિકે તેને છોડયું નથી, તે સામેથી લાવીને આવીને તે પ્રકારનું ઉપાશ્રય, પુરુષાતર માટે કે કોઈ બીજા માટે ભલે નહિ, તે સ્થાન ભલે કેઈએ વાપર્યું