________________
૧૨૫
અ—હવે તે સિવાયની ત્રીજી પિંડૈષણા – ક્ષેત્રમા ખરેખર પૂમા, પશ્ચિમે, ઉત્તરે કે દાક્ષણે કેટલાક શ્રાવકા વસે છે તે ગૃહસ્થેાથી માડીને તેના કામ કરનાર સુધીના છે તેમનામાથી કોઈના પણ વિવિધ પ્રકારના પાત્રમાંથી કેઇ પાત્રમાં અન્નાદિ મૂકેલ હેાય જેમ કે, થાળમા કે કાટમા, તેમજ તાટમા કે કડાઈમા કે તપેલીમાં હવે તે એમ જાણે કે હાથ ખરડાયેલે નથી પણ પાત્ર ખરડાયેલ છે અથવા પાત્ર સાફ છે પણ હાથ ખરડાયેલેા છે, તે પાત્ર તેણે હાથમા ધારણ કર્યુ હાય તે તેને પૂર્વે જ કહી દેવુ' : હે આયુષ્માન, હે મહેન, તમે આ સ્વચ્છ હાથથી કે સ સૃષ્ટ પાત્રથી,સ સૃષ્ટ હાથથી કે સાફ્ પાત્રથી, આ પાત્રમાં કે હાથમાં લઈ-લાવીને મને આપેા, તેવા પ્રકારનુ ભાજન વિશેષ જાતે લઇ લે કે સામાવાળે તેને આપે તે વિશુદ્ધ હેય તા તેણે સ્વીકારવું, એ ત્રીજી પિડૈષણા થઇ
मूलम् - अहावरा चउत्था पिंडेसणा से भिक्खु वा भिक्खुणी वा सेज्जं पुण जाणेज्जा - पिहुअं वा जाव चाउलपलंव वा अस्ति खलु पडिगाहितंसि अप्पे पच्छाकम्मे अप्पे पज्जवजातेतहपगारं पिधु वा सयं वा जाएजा जाव पडिगाहेजा । चउत्था पिंडेलणा ॥ ४९८ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષણી ગેરીએ ગૃહસ્થને ત્યા દાખલ થઈ ને એમ જાણે કે આ સાથા છે, યાવત્ ચેાખાનું સૂકુ પો’આદિ છે, આ સ્વીકારતાં પશ્ચાત્કમ'ના સંભવ નહિ જેવા છે અને ફ઼ાતરાં વગેરે નજીવા છે, તે તે પ્રકારનુ ખાણું સ્વયં યાચે કે અન્ય આપે તે લે, એવી ચેાથી’ પિ તૈષણા.
मूलम् - अहावरा पंचमा पिंडेसणा से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे उग्गहितमेव भोयण जातं जाणेजा, तंजहा· सरावंसि वा, डिंडिमंसि वा कोसगंसि वा - अहपुण एवं जाणेज्जा बहुपरियावन्ने पाणिसु उद्गलेवे -तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा सयं वा णं जाण्डजा जाव पडिगाहेज्जा । पंचमा पिंडेसणा ॥ ४१९ ॥
અર્થ હવે (અવગૃહીતા નામે) પાચમી પિ તૈષણા-તે ભિક્ષુ કે ભિક્ષુણીને ગેાચરીએ ગયા પછી જાણે (સ્વનિમિત્ત) અન્નાદિ રાખેલું છે તે સરાવલામાં, કે કાસાના પાત્રમા, કે અન્યપાત્રમા હાય અને એમ જાણે કે જળને લેપ છે, નિર્દોષ પાણીના છે, તેા તે પ્રકારનું અન્નાદિ સ્વય યાચે કે આપેલ સ્વીકારે, એ આ પાચમી પિ તૈષણા થઈ.
मूलम् - अहावरा छठा पिंडेसणा, से भिक्खू वा भिक्खुणी उग्गहियमेव भोयणजायं जाणेज्जा जंच संयठाए पग्गहियं जच परठाए पग्गहिय तंच पायपरियावन्नं तंच पाणिपरियावन्न હાજીરું નાવ નંદગારેડ્યા છઠ્ઠા વિલેસ | કર૦ ॥
અ—હવે છઠ્ઠી (પ્રગૃહીતા નામે) પિ તૈષણા-તે ભિક્ષુ કે ભિક્ષુણી જુઠ્ઠુ રાખેલુ' ભેાજન પેાતાને માટે (કે પરને માટે) મૂકેલું જાણે તેમા જે અન્યને માટે મૂકેલ છે તે પાત્રશુદ્ધ અને હસ્તશુદ્ધ હેાય તે શુદ્ધે જાણી સ્વીકારવુ, એ છઠ્ઠી પિ તૈષણા થઈ
मूलम् - अहावरा सत्तमा पिढेसणा से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे अज्झियधम्मियं