________________
૧૨૮
અધ્યયન ૧૦મા ને નવમો ઉદેશક मूलम्-इह खलु पाईण वा, पडीण वा दाहिण वा, उढीण' वा, संगतिया सट्ठा भवंत,
गाहावती वा, जाव कम्मकरी वा, तेसिं च ण एवं वुत्त पुवं भवति,- "जे इमे भवंति समणा, भगवतो, सीलमंता, वयमंता, गुणमंता, संजता, स वुडा, वंभचारी, उचरया मेहुणाओ धम्माओ को खलु एतेसिं कप्पति आहाकस्मिए असणे वा (४) भोइत वा पाइतप वा। से जं पुण इमं अम्हं अछाए णिठितं, तंजहा, असणं वा (४) सन्धमेय समाणाणं णिसिरामो। अवियाई ययं पच्छावि अप्पणो सअट्ठाए असणं वा (४) चेतिस्सामो एयप्पगार णिग्योसं सोच्चा णिसम्म तप्पगारं असणं वा (8) अफासुर्य अणेसअणिज्ज लामे सते णो पडिगाहेज्जा ॥ ३९६ ॥
અર્થ-આ જાણીતા ક્ષેત્રમાં પૂવે, પાશ્ચમે, ઉત્તરે કે દક્ષિણે કેટલાક શ્રદ્ધાવાન શ્રાવક હોય છે,
તે ગૃહસ્થથી માડીને દાસદાસીપણે હોય છે તેમને આ પ્રમાણે પર્વે કહેવાયુ હોય છે કે જે આ શ્રમણ ભગવતો હોય છે તેઓ શીલવાળા, વ્રતવાળા, ગુણવાન, સ યમી, સંવરક્રિયાવાળા, બ્રહ્મચારી, મૈથુનના ત્યાગી હોય છે તેમને તેમના ધર્માનુસાર આકસ્મિક ભેજન ખાવુપીવુ ક૫તુ નથી તેથી અમે અમારે માટે રહેલુ જે ખાનપાન કે મુખવાસ કે નાસ્તાનો ખોરાક તે બધું જ શ્રમણોને આપી દઈશું અને ફરીને પછી પણ અમે અમારે માટે ભેજન–પાણી વગેરે નિપજાવી લઈશુ એ પ્રકારનું તેમનું બોલવું સાભળી, સમજી તે પ્રકાતુ ભેજનાદિ અશુદ્ધ, અસ્વીકાર્ય જાણી તે મળે છતા સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे से ज्जं पुण
जाणेज्मा गाम जाव चा रायहाणि वा, इमसि खलु गामसि वा जाव रायहाणिसि वा खंतेगतियस्स भिक्खुस्ल पुरेसंथुया वा पच्छासंथुया वा परिचसंति, तंजहा; गाहावती वा जाव कम्मकरी वा, तहप्पगाराई कुलाई णो पुव्यामेव भत्ताए वा पाणाए वा णिक्खमेज्ज वा पविसेज वा। केवली वूया, "आयाणंमेयं ।” पुरा पेहाए तस्स परो अट्ठाए असणं वा (2) उवकरेज वा उधक्खडेज्ज चा; अह भिक्खुणं पुव्योवदिट्ठा (४) ज्ज णो तहप्पगाराई कुलाइ पुवामेव भत्ताए वा पाणाप वा पविसेज्ज वा णिक्खमेज्ज वा। से त-भायाय एगंतमयक्कमित्ता अणावाय मसंलोप चिठेज्जा। से तत्थ कालेणं अणुपविसेज्जा (२) तत्थितरेतरेहि कुलेहि सामुदाणियं एसियं वेसियं पिंडवायं एसित्ता आहार आहारेज्जा
॥३९७॥ અથ–તે ભિક્ષુ કે ભિક્ષણી ભિક્ષાથે નિકળ્યા પછી એમ જાણે કે, વસતા કે ગામથી બીજે ગામ
જતા જાણે કે આ ગામ ચાવત્ આ રાજધાની છે કે આ ગામમાં કે આ રાજધાનીમાં કેટલાક સાધુના પૂર્વ પરિચિતો કે પછીથી થયેલા પરિચિતો વસે છે તે આ પ્રમાણે ગૃહસ્થો કે તેના નોકર–નોકરડી અને તે પ્રકારના ઘરોમાં ભેજન માટે તે પૂર્વે જ પ્રવેશે તે કેવળી કહેશે કે આ કર્મબ ધનુ સ્થાન છે પૂવે જાણી તેને માટે ગૃહસ્થ તૈયાર રાખે કે નીપજાવે ત્યારે ભિક્ષુને પૂર્વે જણાવેલી પ્રતિજ્ઞા લાગુ પડે છે, કે તેવા પ્રકારના ઘરમાં તેણે ભેજન–પાણી માટે સર્વ પ્રથમ પ્રવેશવું–નીકળવું ન જોઈએ. તેણે પોતાની સામગ્રી