________________
૧૨૬
આ પીપળાનો ભૂકે છે કે આ અનેરો તે પ્રકારનો ભૂકો કાચ, શસ્ત્રપરિમ્યા વિનાને, બીજ ઊગવા સમર્થ છે એ છે, તો અશુદ્ધ જાણી ચાવતું તેને સ્વીકાશે નહિ.
मूलम्-से मिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा आमडाग वा प्रतिपिण्णागं वा
महुवा, मज्जं वा, सप्पि वा, खोलं वा, पुराणं. प्रथ पाणा अणुप्पभूता, पन्थ पाणा संखुड्डा, पत्थ पाणा जाया पत्थ पाणा अबुक्कंता, पत्थ पाणा अपरिणता, पन्य पाणा
अविद्वत्था, णो पडिगाहेज्जा ॥ ३८७ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ ગોચરીએ પ્રવેશ્યા પછી જે જાણે કે આ કાચી ભાજી (ચામી) છે,
આ આસવ છે, આ મધ છે, આ મદ્ય છે, આ ઘી છે, આ દારૂ નીચેને જાડો ભાગ (છં) છે, એ વાસી છે, એમાં જોત્પત્તિ થયેલ છે, તે વિકસ્યા છે–વધ્યા છે અને કોઈ શસ્ત્ર પરિણમ્યું નથી, તેથી આ સચિત્તપણે રહેલ પદાર્થ છે, તે તેને તે સ્વીકારશે નહિ.
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा उच्छमेरगं वा, अंककरे लुगं था,
कसेरुगं वा, सिंग्घाडगं वा, प्रतिआलंग वा, अन्नतर वा तहप्पगारं आमगं असत्थपरिणयं
જ્ઞાવ જ વિદેશ | ૨૮૮ || અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી ગોચરીએ નીકળીને જાણે કે આ ગડેરી છે, કુમળી દાડલી, આ દાંડલી,
આ સિ ઘેડા, આ બીજી દાડલી છે અને તેવા પ્રકારનો કાચ કે શસ્ત્ર પરિણમ્યા વિનાની પદાર્થ છે, તે તેણે સ્વીકારવો નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेजा, उप्पल बा, उपलनालं वा, भिसं वा, भिसमुणालं
वा, पोक्खलं वा, पोक्खलविभंग वा, अण्णतरं वा तहप्पगार जाव णो पडिगाहेजा ॥३८९॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને ગોચરીએ પ્રવેશ્યા પછી જણાય કે આ કમલકદ છે, આ તેની
દાડલી છે, આ મૂળિયાનો ક દ છે, આ તેની દડિકાઓ છે, આ મૃણાલત તુ છે, એ તેના ખડ છે કે અને તે પ્રકારને સચિત્ત પદાર્થ છે, તો તે તેને સ્વીકારશે નહિ
મૂ-તે મિષ્પ વા (૨) ઝવ માને પુ ના જ્ઞા, જાવીયા ઘાં, મૂઢવીયાણિ વા,
खंधवीयाणि चा, पोरवीयाणि वा अग्गजाताणि वा,' मूलजाताणि वा, खंधजाताणि चा, पोरजाताणि बा, णण्णन्थं, तक्कलिमत्थण्ण वा, तक्कलिसीसेण वा, णालिएरमत्थपण वा, खज्जूरमत्थएण वा, तालमत्थरण वा, अन्नतरं वा तहप्पगार आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा ॥ ३९० ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ એમ જાણે કે યાવત આ કલમનાં બીજ છે, આ મૂળરૂપ બીજ છે,
આ થડરૂપ બીજ છે, આ પર્વરૂપ બીજ છે, આ કલમથી ઉગેલ છે, આ મૂળથી ઉગેલ છે, આ થડથી ઉગેલ છે, આ પર્વથી ઉગેલ વનસ્પતિ છે, બીજે ઉગેલ નથી, કદને અગ્રભાગ, ક દલીનો ગર્ભ, નાળિયેરનો ગોટો કે ખજૂરનો ગોટો કે તાલવૃક્ષને ગોટો અથવા અને તે પ્રકારને શસ્ત્રપરિણમ્યાવિન ને પદાર્થ છે, તો તેને તે સ્વીકારશે નહિ