________________
૧૧૯
અર્થ-હવે ત્યાં કોઈને જમતા જોઈને,–જેમ કે ગૃહસ્થને ત્યાથી માંડીને કામકરનારી બાઈને–તે
પૂર્વે જ વિચાર કરી લે (અને કહે) હિ આયુષ્માન, હે બહેન, આમાંથી કઈ પણ ભેજન મને આપશો ?? એ એમ બેલે ત્યારે ગૃહસ્થ હાથ કે પાત્ર ચમચો કે વાટકે સચિત્ત ઠંડા પાણીથી કે સચિન ઊના કરેલ પાણીથી વીછળે કે ધુવે, “મને દેવાને માટે એ વસ્તુ રહેવા દે, એમ ને એમ આપો.” તે એમ કહે ત્યારે ગૃહસ્થ હાથ કે પાત્રાદિ ઠંડે કે ઊને પાણીએ (સચિત્ત વડે) વીછળીને કે ધોઈને, આહાર લાવીને આપે તે પ્રકારના પૂર્વે આર ભકર્મ સહિત હાથ વડે, પાત્ર વડે, ચમચા વડે કે વાટકા વડે તે આહાર વગેરે અશુદ્ધ અને સ્વીકાર્ય છે એમ જાણીને સ્વીકારે નહિ. પરંતુ જે એમ જાણે કે તે પ્રકારના પૂર્વકર્મથી નહિ પણ બીજા તેવા કારણે હાથ જલભીના કે સ્નિગ્ધ છે તો પણ તે આહાર સ્વીકારે નહિ એ પ્રમાણે સચિત્ત રજ સહિત, જલ સહિત, ચીકાશ સહિત, માટી સહિત, હરતાલ, હિંગળે કે મનસિલ, અજન, લવણાદિ કે ગેરૂ, ખડી કે સૌરાષ્ટ્રની માટી, લેટ કે કણકી પીલુના પાનથી સંયુકત હાથે ગેચરી સ્વીકારે નહિ
मूलम्-अहपुण एवं जाणेज्जा, णो असंसट्टे, तहप्पगारेण स सटेण हत्थेण वा, (४) असणं या
(8) સુદં રાવ કિન્ના ઉદર ળ
અર્થ–પર તુ જે એમ જાણે કે તે પ્રકારે હાથમાં લેપ નથી અથવા તો લેપ અશુદ્ધ ગેચરી
કરનાર નથી તે તે અન્નાદિ વિશુદ્ધ અને લેવા ચોગ્ય જાણીને લે.
मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा, पिंहुय वा, वहुरय वा, जाव चाउलपलवं वा,
असंजए भिक्खुपडियाए चित्तम ताए सिलाए जाव मक्कडास ताणाए कुट्टिसु वा, कोहिंति वा, कोट्टिस्संति वा उप्पणिंसु वा, (३) तहप्पगार पिढयं वा जाव चाडलपलयं वा
अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ३६३ ॥ અર્થતે મિક્ષ કે ભિક્ષુણીને ગેચરી માટે નીકળીને એમ ખબર પડે કે ગૃહસ્થ સાથ કે કાચા
પૌઆને ભિસને માટે સચિત્ત શિલા પર કે કરોળિયાના જાળા પર ફૂટયા છે, ફૂટે કે કૂટશે કે સૂપડે સજેલા છે તો તે પ્રકારના સાથવાને કે પૌઆને અશુદ્ધ અને અસ્વીકાર્ય જાણીને
તેણે ગ્રહણ કરવા ન જોઇએ मूलम्-से भिक्खू वा (२) जाव समाणे सेज्ज पुण जाणेजा, विलं वा लोणं, उभियं वा लोणं
असंजए भिक्खुपडियाए चित्तमंताप सिलाए जाव संताणाए भिदिसु चा, भिदंति वा, भिदिस्सति वा, रुच्चि सु वा, (३) विलं वा लोणं, उभियं वा लोण, अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ३६४ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેરી માટે નીકળીને એમ જાણે કે ખાણનું લવણ (સિધાલૂણ)
અથવા દરિયાકાઠાનું (અગરનું) મીઠું ગૃહસ્થ શિશુને માટે સચિત્ત શિલા પર કે કરોળિયાનાં જાળાં પર ફૂટયું છે, કૂટવા માંડયું છે કે ફૂટશે કે પીસ્યું છે, પીસવા માડે છે કે પીસશે તે તેવા પ્રકારનું સિંધાલૂણ કે મીઠું (શસ્ત્ર લાગેલું હોવા છતા) અશુદ્ધ છે એમ જાણે તે સ્વીકારે નહિ