________________
૧૦૯
कहुँ रहस्सियमेहुणधम्मपरियारणाए आउट्टामो ।' ત' वेगतिता सातिज्जेज्जा । अकरणिज्ज' चेयं संखा । एते आयतणा संति संचिज्जमाणा पञ्चावाया भवति । तरहा से संजय निय के तहप्पगार पुरेसं खडि वा पच्छास' खडि वा संखडिपडियाए णो અમિત ધારેઽા મળ" || જૂ. ૩૨૨ ॥
અર્થ : ખરેખર આ મિજમાનીને સ્થાને તે ભિક્ષુ, ગૃહસ્થાની સાથે કે ગૃહિણીઓની સાથે, સંન્યાસીએ કે સન્યાસિનીએની સાથે, એકત્ર થઈ, મદ્ય પીને, બહાર નીકળીને, ઉપાશ્રયને શેાધે ત્યારે તે તેને મળે નહિ; વળી તે જ ઉપાશ્રયમાં અધેશ મિશ્રભાવ ઉત્પન્ન થાય; વળી એકબીજા સાથે મળી મમા ચકચૂર થાય ત્યારે (સ્વધ વિસ્મરણ થાય ત્યારે) સ્ત્રી નપુ ંસક કે નપુ ́સક તેની પાસે આવીને તેને કહે, હું આયુષ્માન શ્રમણ, હવે હું બગીચામા કે ઉપાશ્રયમા રાત્રે કે ખારે, મૈથુનસેવન માટે આમત્રણ આપી કહે કે મૈથુનસેવના માટે આપણે પ્રવશું', તે ખાખત એકલેા એવા તે કદાચિત (મૈથુન) સેવે આ અકાય છે એમ વિચારી (મિજબાનીની દિશામા) ન જવુ આ કમ સંચયનાં કારણેા છે તે વધતા વધતા કર્મીના સમૂહ અને છે તેથી તે નિગ્રંથ સાધુએ પહેલાં મિજમાની કે પછી મિજબાની છે એવું જ્ઞાન થતા, મિજમાની છે એમ સભળાય કે તે માજી જવાને વિચાર (પણ) ન કરવા.
?
मूलम् - से भिक्खू वा (२) अन्नतर' संखडि वा सोच्चा णिसम्म संपहावेति उस्सुयभूतेण अप्पा' ""धुवा सखड़ी" णो संचापति तत्थ इयरेतरेहिं कुलेहिं सामुदाणिय एसिय वेसिय' पिंडवायं पडिगाहेत्ता आहार' आहारेतए । माइट्ठाण सफासे णो एवं करेजा, से तत्थ कालेणं अणुपविसिता तत्थेतरेतरेहि कुलेहि सामुदाणिय एसियां वेसिय पिंडवा पडिगाहिता आहार आहारेज्जा ॥ सू. ३३२ ॥
અર્થ : તે ભિક્ષુ પૂર્વે થયેલી કે પછી થયાની મિજમાનીમાંથી કેાઈ પ્રકારની મિજખાની વિશે સાભળીને, તે વસ્તુ લક્ષમા રાખીને, ઉત્સુક મનવાળા થઇને તે તરફ દાડે છે, નક્કી મિજમાની છે' એ ખ્યાલથી તે (એ ગામમા) જુદાં જુદાં કુળામાંથી માધુકરી ભિક્ષા જે એષણીય અને સાધુવેશને કારણે પ્રાપ્તવ્ય છે એ ભિક્ષા લાવીને (સ્વીકારીને) તેના ઉપયેગ તે કરી શકતા નથી. આમ તેને માયાસ્થાન સ્પ`ના દોષ થાય છે. આમ તેણે ન કરવું, ત્યાં તેણે ચેાગ્ય કાળે જઈ જુદાં જુદાં કુળમાથી એષણીય અને અનુરૂપ ભિક્ષા લઇને વાપરવી જોઇએ
मूलम् - से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा गाम वा जाव रायहाणि वा, इमंसि खलु गामंसि वा, जाव रायहाणिसि वा संखडी सिया, तंपिय गाम वा रायहाणि वा संखडिपडियाए णो अभिस धारेज्जा गमणाए । केवली वूया आयाण-मेय ॥ लू. ३३३ ।।
અર્થ : તે ભિન્ન કે ભિક્ષુણી જે, પરતુ, એમ જાણે કે આ ગામમા, શહેરમાં કે રાજધાનીમાં મિજબાની થશે એવુ આ ગામ, શહેર, કે પાટનગર છે, તેા તે ગામ, શહેર કે પાટનગરમાં જવા વિાર ન કરવા જેઇએ કેવલી કહેશે કે આ કંબધનનું સ્થાન છે.