________________
માણેકચંદ હીરાચંદ સહી કરનાર ઝવેરી શેખ મેમન મોહલ્લામાં રહેનાર ટ્રસ્ટ કરનાર તથા ટ્રસ્ટી તરીકે સહી કીધેલી કબુલ રાખે છે.
માણેકચંદ હીરાચંદ, મી. એ. એ. ડી. મીરાન્ડા સબ રજીસ્ટ્રારની એકસને વડે કારભારી, મલબાર હીલપર રહેનાર અને સબરજીસ્ટ્રારની એાળખવાળાને મજકુર સહી કરનારની ઓળખ વાતે તપાસવામાં આવ્યે છે.. ૨૩ મી જાનેવારી ૧૮૦૦.
એ. એક ડી. મીરઝા, એમ. ડબલ્યુ. ગાડગીલ,
મુંબઈના સબરજીસ્ટ્રાર,
તલકચંદ સખારામ સહી કરનાર હિરાચંદ નેમચંદના મુખત્યાર કલાર્ક સેખ અબલ રહેમાન ઓટમાં રહે છે તે મજકુર હીરાચંદ નેમચંદની ટ્રસ્ટી તરીકેની સહી કબુલ કરે છે.
તલકચંદ સખારામ, તે હીરાચંદ નેમચંદના નીમેલા મુખત્યાર.
મી. વીલદાસ ગોવીદદાસ મેસર્સ પેન, ગીબર્ટ, સયાની તથા મુસિ સેલીસીટરના કારભારી ભુલેશ્વર આગળ રેહનાર અને સબરજીસ્ટ્રારની ઓળખાણવાળાને મજકુર મુખત્યારની ઓળખ સારુ તપાસ્યા છે. ૨૫ જાનેવારી સને ૧૮૦૦.
વીઠલદાસ ગોવીંદદાસ એમ. ડબલ્યુ, ગાડગીલ,
મુંબઈના બરછટ્રાર. શા. ધરમચંદ્ર રાજા સદી કરનાર, છબી પાડનાર, વાલકેશ્વર ગાગળ રહેનાર સહી કબુલ રાખે છે.
ધરમચંદ્ર રાજા, શા. વિકલદાસ ગોવીદદાસ મેસર્સ પેન, ગીલ્બ, સિયાની અને મુસિ સેલીટરના કારભારી ભુલેશ્વર આગળ રહેનાર અને સબ રજીસ્ટ્રારની ઓળખાણવાળાને મજકુર સહી કરનારની ઓળખ સારૂ તપાસ્યા છે. ૩૦ જાનેવારી સને ૧૮૦૦.
વિઠલદાસ વીંદદાસ, એમ. ડબલ્યુ ગાડગીલ,
મુંબઈના સબરજીસ્ટ્રાર. નવલચંદ હીરાચંદ સહી કરનાર ઝવેરી શેખ મેમન મોટમાં રહેનાર અને સબરછટ્રારની ઓળખાણવાળા સહી કીઘેલી કબુલ રાખે છે. ૨૪ માર્ચ સને ૧૮૦૦.
નવલચંદ હીરાચંદ, એમ. ડબલયુ ગાડગીલ,
મુંબઈના સબરજીસ્ટ્રાર,