________________
-
४४
"श्रीदशवकालिकसूत्रे बाह्यवायुकायरक्षार्थं च मुखवस्त्रिकावन्धनस्य सकलजैनागमतात्पर्यविषयतया मुखवस्त्रिका बद्धा नासीदिति कल्पनं तावन्मिथ्यात्वविलसितं सकलागमविरुद्धं च । इदमत्र तत्त्वम्-दुर्गन्धाघ्राणवारणाय 'मुहं बंधेह' इति प्रार्थनाऽनुपपन्ना, मुखेन गन्धग्रहणानुपपत्तेः, तस्मादत्र ' मुह ' शब्दो न मुखमात्रपरः किन्तु यथा
गङ्गायां घोषः' इत्यत्र गङ्गाशब्दस्य प्रवाहरूपे शक्याथ (मुख्यार्थे) घोपान्वयतात्पर्यानुपपत्या तत्समीपवर्तिनि तीरे लक्षणावृत्त्या तात्पर्यमिति मन्यते, तथा मुखे वद्धाया एव तस्याः पुनस्तत्रैव बन्धनार्थमार्थना निष्फलतया नोपपद्यते, रक्षा करनेके लिए मुखवत्रिका वांधना सब जैन-आगमोंमें तात्पर्यरूपसे विधान किया गया है, इसलिए 'उनके मुख पर मुखवत्रिका नहीं बंधी थी' ऐसा कहना मिथ्यात्वका ही प्रताप है और सय शास्त्रोंसे विरुद्ध है । तात्पर्य यह है कि दुर्गन्धसे बचनेके लिए मुख घांधनेकी प्रार्थना उचित नहीं है, क्योंकि मुखसे गन्धका ग्रहण नहीं होता। अतएव यहाँ मुखसे केवल मुखही अर्थ नहीं है । जसे "गंगामें घोष (अहीरोंकी वसती) है। इस वाक्यसे ऐसा मतलब नहीं निकल सकता कि गंगाकी वीचधारमें अहीरोंकी वसती है, क्योंकि ऐसा होना अनुपपन्न है। अतएव जब वाक्यके मुख्य (शाब्दिक) अर्थमें वाधा आती हो तय लक्षणासे दूसरा मतलव लेना पडता है कि-गंगाके किनारे अहीरोंकी वसती है। इसीप्रकार मुखवस्त्रिकाका जब पहलेसे बंधी हुई है तब पुनः बांधनेकी प्रार्थना व्यर्थ पडती है, तथा दुर्गन्ध नाकमें न घुसने देनेके રક્ષા કરવાને માટે મુખવસ્ત્રિકા બાંધવી એવું બધાં જૈન-આગમમાં તાત્પર્યરૂપે વિધાન કરવામાં આવ્યું છે તેથી એમના મુખ પર મુખવસ્ત્રિકા બાંધેલી નહોતી એમ કહેવું એ મિથ્યાત્વને જ પ્રતાપ છે અને બધાં શાસ્ત્રોથી વિરૂદ્ધ છે. તાત્પર્ય એ છે કે દુર્ગધથી બચવાને માટે મુખ બાંધવાની પ્રાર્થના ઉચિત નથી, કારણ કે મુખથી ગંધનું ગ્રહણ થતું નથી એટલે અહીં મુખથી કેવળ મુખને જ અર્થ થતું નથી. જેમ “ગંગામાં શેષ (આહીરની વસતી) છે” એ વાકયથી એવી મતલબ નથી નીકળી શકતી કે ગંગાની વચ્ચે પાણીના પ્રવાહમાં આહીરની વસતી છે, કેમકે એમ હોવું અનુપપન્ન છે. એટલે કે જ્યારે વાકયના મુખ્ય (શાબ્દિક) અર્થમાં બાધા આવે છે ત્યારે લક્ષણાથી બીજી મતલબ લેવી પડે છે, કે ગંગાને કિનારે અહીરેની વસતી છે. એ રીતે ખચિકા જે પહેલેથી ખાધી રાખેલી છે તે પુનઃ બાંધવાની પ્રાર્થને વ્યર્થ બને છે તથા દુર્ગધ નાકમાં ન