________________
પૂજ્ય મહાત્માશ્રી
તથા
....
મહાસતિજીઓને
ન મ્ર પ્રા ર્થ ના
પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રી રાત દીવસના અથાગ પરીશ્રમ સાથે એક કંતાનના કકડા પર એસીને સમાજના ભવિષ્યના વારસદાર માટે આગમ શેાધન કરી અણુમાલા વારસા તૈયાર કરી રહ્યા છે, તે કામાં અનેક મહાત્માએ પ્રશંસા બતાવીને સક્રીય સહકાર આપી રહ્યા છે. આપને અમારી નમ્ર વિનતી છે કે આવા સહદ કાર્યમાં ઉપદેશ દ્વારા મદદગાર થઈ શકે તેટલી સમાજને આપની જરૂર છે માટે વગર વીલ એ સારાએ જૈન સમાજના ઉત્કેપ કામાં આપના ફાળા નાંધાવે.
છે.
1
R
સૂત્ર વાંચ્યા પછી આપશ્રીના સ્વતંત્ર અભિપ્રાય તેમજ ચેાગ્ય સૂચનાઓ લખી મેાકલવા વિનતી,
*