________________
अध्ययन ४ गा. २०-शुक्लध्यानस्वरूपम्
३४९
- अयमाशयः-प्रथमं ध्यानं सपृथक्त्वं भवति, इदं तु पृथक्त्वरहितम् । अत्रैकमर्थं विहायार्थान्तरे, तथैकं शब्दं विहाय शब्दान्तरे, तथा योगाद् योगान्तरे संक्रमणं न भवति तस्मादिदमेकत्ववितर्काभिधानं ध्यानमिति । इदं च ध्यानं मनोवाकाययोगान्यतमवतामेव महामुनीनां जायते, अत्र योगानां संक्रमणाभावात् । तथा चोक्तम्-"निजात्मद्रव्यमेकं वा, पर्यायमथवा गुणम् ।
निश्चलं चिन्त्यते यत्र, तदेकत्वं विदुर्बुधाः ॥१॥ यद्वन्यञ्जनार्थयोगेषु, परावर्त्तविवर्जितम् ।
चिन्तनं तदविचारं, स्मृतं सद्धयानकोविदः ॥२॥” इति ।। तात्पर्य यह है कि पहला ध्यान पृथक्त्व (अनेकप्रकारता) सहित होता है किन्तु दूसरे भेदमें पृथक्त्व नहीं रहता। इसमें एक अर्थसे दूसरे अर्थमें संक्रमण नहीं होता, इसलिए इसे एकत्ववितर्क-ध्यान कहते हैं । ____ यह ध्यान मन वचन काय योगोंमें से किसी एक योगवाले मुनिराजको ही होता है, अर्थात् इस ध्यानके समय एक ही योगमें स्थिर रहते हैं, क्योंकि इसमें योगोंका संक्रमण नहीं होता। कहा भी है___"जिस ध्यानमें केवल निज आत्मा का अथवा उसकी एक पर्यायका या एक गुणका ध्यान किया जाता है उसे 'एकत्व' कहते हैं ॥१॥ जो व्यञ्जन अर्थ और योगोंके परिवर्तनसे.रहित चिन्तन किया जाता है उसे 'अविचार' कहते हैं ॥२॥"
તાત્પર્ય એ છે કે પહેલું ધ્યાન પૃથફત્વ (અનેક-પ્રકારતા) સહિત હોય છે કિન્તુ બીજા ભેદમાં પૃથકત્વ રહેતું નથી. એમાં એક અર્થમાંથી બીજા અર્થમાં, એક શબ્દમાંથી બીજા શબ્દમાં અને એક ચેગમાંથી બીજા એગમાં સંક્રમણ થતું નથી, તેથી એને એકત્પવિત ધ્યાન કહે છે
એ ધ્યાન મન વચન કાયાના એગોમાંના કેઈ એક વેગવાળા મુનિરાજનેજ થાય છે, અર્થાત્ એ ધ્યાનને સમયે એકજ યેગમાં સ્થિર રહે છે, કારણ કે એમાં ગોનું સંક્રમણ થતુ નથી કહ્યું છે કે
જે ધ્યાનમાં કેવળ નિજ આત્માનું અથવા એના એક પર્યાયનું યા એક ગુણનું ધ્યાન કરવામાં આવે છે, તેને “એકત્વ કહે છે (૧) વ્યંજન અર્થ અને ગોના પરિવર્તનથી રહિત ચિંતન કરવામાં આવે છે તેને “અવિચાર ४ छ. (२)"