________________
अध्ययन ४ गा. १५ - मोक्षस्वरूपम्
३३५
धूमाभाववत् जीवत्वं तु न कर्मकृतं तस्य स्वाभाविकत्वादतो न खल कर्माभावे जीवाभावस्तन्त्वभावे घटाभाववत् तस्मान्नाऽभावलक्षणो मोक्षः किन्तु शाश्वतिकावस्थितिरूपः ।
?
असौ (मोक्षः) च सम्यग्ज्ञान-दर्शन- चारित्ररूपरत्नत्रय हेतुकः, अन्यतमाभावे तदसम्भवात् काञ्चनोपल वियोगवत्, यथा हि न केवलं ज्ञानमात्रेणोपलात्सुवर्णवियोगः सुसम्पाद्येो भवितुर्हति श्रद्धान-क्रिययोरभावात् (१), न श्रद्धानमात्रेण ज्ञान-क्रिययोरभावात् (२), नापि क्रियामात्रेण ज्ञान - श्रद्धानयोरभावात् (३), न ज्ञान-श्रद्धानमात्रेण क्रियाया अभावात् (४), न ज्ञान-क्रियामात्रेण श्रद्धानाभावात् (५), होजाता है, जैसे अनिका अभाव होनेसे घूमका अभाव होता है । आत्मा कर्मकृत नहीं है, वह स्वाभाविक है, अत एव कर्मका अभाव होनेसे आत्साका नाश संभव नहीं है । जैसे तन्तुओंका नाश होने से घटका अभाव नहीं होता, इसलिए मोक्ष अभाव स्वरूप नहीं है किन्तु शाश्वत स्थितिवाला है ।
सम्यग्ज्ञान, सम्यग्दर्शन और सम्यक् चारित्र स्वरूप रत्नत्रय मोक्षका कारण है । रत्नत्रय में से कोई एक न हो तो मोक्ष नहीं होसकता, जैसे सुवर्ण और पाषाणका वियोग । अर्थात् जैसे (१) अकेले ज्ञान द्वारा पाषाणसे सुवर्णको पृथक् नहीं कर सकते, क्योंकि श्रद्धान और क्रियाका अभाव है । (२) केवल श्रद्धानसे भी पृथक नहीं कर सकते, क्योंकि ज्ञान और क्रियाका अभाव है। (३) केवल क्रियासे भी पृथक नहीं कर सकते, क्योंकि ज्ञान और श्रद्धान नहीं है । (४) ज्ञान और श्रद्धानसे ही सुवर्ण
જેવી રીતે અગ્નિના અભાવ થવાથી ધૂમાડાનેા પણ અભાવ થાય છે. આત્મા કકૃત નથી, એ સ્વાભાવિક છે. તેથી કના અભાવ થતા આત્માને નાશસ ભવિત નથી, જેમ તંતુઓના નાશ થવાથી ઘટના અભાવ થતા નથી એથી કરીને માક્ષ એ અભાવસ્વરૂપ નથી, કિન્તુ શાશ્વત સ્થિતિવાળા છે
સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર-સ્વરૂપ રત્નત્રય મેાક્ષનું કારણુ છે રત્નત્રયમાંથી કોઇ એક ન હેાય તે મેક્ષ થઇ શકતા નથી, જેમ કે સુવર્ણ અને પાષાણુના વિયાગ, અર્થાત્ જેમ-(૧) એકલા જ્ઞાનદ્વારા પાષાણુથી સુણુ અલગ કરી શકાતુ નથી, કારણ કે શ્રદ્ધાન તથા ક્રિયાના અભાવ છે. (૨) કેવળ શ્રદ્ધાનથી પણ અલગ કરી શકાતુ નથી, કારણ કે જ્ઞાન અને ક્રિયાને અભાવ છે (૩) કેવળ ક્રિયાથી પણુ અલગ કરી શકાતુ નથી કારણુ કે જ્ઞાન અને શ્રદ્ધાન નથી. (૪) જ્ઞાન અને શ્રદ્ધાનથી પણ સુવર્ણ અને પાષાણુ અલગ