________________
२१२
श्रीदशवकालिकसूत्रे तत्र-वर्णतो धूसरत्वादिरूपम् , गन्धतस्तत्तद्वस्तुसम्बन्धिवत्त्वम् , रसतस्तिक्त-कटुकषायत्वादिरूपम् , स्पर्शतः स्निग्धरूक्षत्वादिरूपम् । इत्थमुक्तपकारं द्राक्षादिधावनजलं प्रामुकत्वान्मुनिग्राह्यम् । उपलक्षणमेतदग्निशस्त्रपरिणतस्योदकस्यापि । भस्ममिश्रजलमग्राह्यं, तत्र मिश्रशङ्कायाः सद्भावात् , शास्त्रे कचिदप्यप्रतिपादितत्वाच्च । उभयकायशस्त्रं-मृत्तिकामिश्रजलम् । भावशस्त्रमुक्तस्वरूपमेवेति ।
तेजस्कायः । तेजश्चित्तवत् सचेतनम् आख्यातम्-उक्तम् , तथाहि
तेजश्चतनावत् इन्धनाद्याहारोपादानहानाभ्यां तद्धिमान्योपलम्भात् , मनुष्यादिशरीरवत् ।
जैसे-धूसर वर्ण हो जाना, जो वस्तु उसमें डाली गई हो उसकी गन्ध आने लगना, तीखा, कडुवा, कषायला आदि रस हो जाना, स्निग्ध या रूक्ष आदि स्पर्श हो जाना । इस प्रकार यह दाख, शाक, चावल, आटा, दाल, वेसन आदिका धोवन प्रासुक होनेसे मुनिके लिए ग्राह्य है। यह तो उपलक्षण है, इससे यह भी समझना चाहिये किअग्निशस्त्रपरिणत अर्थात् उष्ण जल भी मुनिको ग्राय है । राखका पानी ग्राह्य नहीं है, क्योंकि उसमें मिश्रको शङ्का रहती है। मृत्तिका आदिसे मिला हुआ जल उभयकाय शस्त्र है । भावशस्त्र पहले कह चुके हैं।
' (तेजस्काय) तेजस्कायको भी भगवानने सचेतन कहा है, यही कहते हैंतेजस्काय सजीव है, क्योंकि इन्धन आदि आहार देनेसे उसकी वृद्धि और
જેમકે-ધુ ધળા વણનું થઈ જવું, જે વસ્તુ તેમાં નાખવામાં આવી હોય તેની ગધ આવવા લાગવી, તીખે કહે કસાયલે આદિ રસ થઈ જવો, સ્નિગ્ધ યા રૂક્ષ આદિ સ્પર્શ થઈ જ એ પ્રકારે એ દ્રાક્ષ, શાક, ચેખા, આટે, દાળ, વેસણ આદિનું ધાવણ પ્રાસુક હોવાથી મુનિને માટે ગ્રાહ્ય છે એ ઉપલક્ષણ છે, એથી એમ પણ સમજવું જોઈએ કે- અગ્નિશસ્ત્ર–પરિણત અર્થાત્ ઉષ્ણ જળ પણ મુનિને ગ્રાહ્ય છે. રાખનું પાણી ગ્રાહ્ય નથી, કારણ કે એમાં મિશ્રની શકો રહે છે. માટી આદિથી મળેલ જળ ઉભયકાય શસ્ત્ર છે (૨) ભાવશસ્ત્ર પહેલે કહી દીધું છે
(तपस्य ) તેજસ્કાયને પણ ભગવાને સચેતન કહી છે, એ હવે કહે છે – તેજસ્કાય સજીવ છે, કારણ કે લાકડા ( ઈધણાં) આદિ આહાર આપવાથી