________________
२०६
श्रीदशवकालिकसने (२) यद्वा-पृथिवी सजीवा दैनिकघर्षणोपचयसंदर्शनात् चरणतलवत् , तद्यथाचरणतलं घृष्यते पुष्यति च तद्वत् पृथिव्यपि प्रत्यहं घृष्यते उपचीयते च तस्मातस्याः सजीवत्वम् । अथवा- (३) विद्रुमपाषाणादिरूपा पृथिवी सचेतना काठिन्ये सत्यपि वृद्धयादिदर्शनाव शरीरस्थिताऽस्थ्यादिवत् , तद्यथा-शरीरस्थितमस्थ्यादिकं कमठपृष्ठकठिनं सदपि चित्तवदनुभूयमानमुपचयं च गच्छत् संदृश्यते । एवं विद्वमशिलाद्यात्मिकायाः पृथिव्याः काठिन्ये सत्यपि वृद्धयादिकं प्रत्यक्षं दृश्यते तस्मात्तस्याः सचेतनत्वम् । अथ च. (२) पृथिवी सचेतन है, क्योंकि उसमें प्रतिदिन घर्षण और उपचय देखा जाता है जैसे पैरका तलुवा । अर्थात् जैसे तलुवा घिसकर फिर भर जाता है वैसे ही पृथिवी भी घिस कर भर जाती है इसलिए वह सजीव है । अथवा___(३) विद्रुम (मूंगा) पाषाण आदि-रूप पृथिवी सचेतन है, क्योंकि कठिन होने पर भी उसमें वृद्धि देखी जाती है जैसे शरीरकी हड्डी आदि । अर्थात् जैसे शरीरकी हड्डी आदि कछुएकी पीठकी भाँति कठोर होने पर भी सचेतन है और घढती है उसी प्रकार विद्रुम, शिला आदि-रूप पृथिवीमें कठिनता होनेपर भी वृद्धि आदि गुण प्रत्यक्षसे हैं इससे सिद्ध है कि पृथिवी सचेतन है । अथवा
(૨) પૃથિવી સચેતન છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘર્ષણ અને ઉપચય જેવામાં આવે છે, જેમકે પગનું તળીઉ અર્થાત્ જેમ પગનું તળીઉ ઘસાઈને પાછું ભરાઈ જાય છે, તેમ પૃથિવી પણ ઘસાઈને ભરાઈ જાય છે, તેથી પૃથિવી स छे. अथवा
(3) विदुम (अपाण) पत्थर माहि-३५ पृथिवी सन्यतन छ, २९ है 81 હોવા છતા તેમાં વૃદ્ધિ જોવામાં આવે છે, જેમકે શરીરનાં હાડકાં વગેરે, અર્થાત જેમ શરીરના હાડકા વગેરે કાચબાની પીઠની જેમ કઠેર હોવા છતાં સચેતન છે અને વધે છે, તેવી રીતે વિદ્રુમ, શિલા આદિ-રૂપ પૃથિવીમા કઠિનતા હવા છતા તેમાં વૃદ્ધિ આદિ ગુણ પ્રત્યક્ષ છે. એથી સિદ્ધ થાય છે કે પૃથિવી સતન છે અથવા