________________
१७४
श्रीदशवकालिकसूत्रे (२) एकत्र रन्धनम् , अन्यत्र गेहादौ भोजनम् । (३) पृथक-पृथग् रन्धनम् , एकत्र भोजनम् । (४) पृथक् पृथग् रन्धनम् , पृथक्-पृथग् भोजनम् ।
तत्र द्वितीयचतुर्थभङ्गौ साधोः कल्प्यौ । द्वितीयभङ्गे एकत्र रन्धनेऽपि पश्चात् शय्यातरेतरांशस्य पृथकारे शय्यातरमात्रांशं विहायाऽन्येषां पिण्ड उपादेयः, तत्र तदानीं शय्यातरस्वत्वापगमात् । चतुर्थकल्पे तु पिण्डे शय्यातरांशलेशसंसर्गशङ्कापि नास्ति । शय्यातरस्वत्वापगम एवोपादेयताहेतुरिति निष्कर्षः ।
एवं पोषितभर्तृकाम अनेकासु सपत्नीष्वेकैव काचित् शय्यातरा कर्तव्या। (२) उसी घरमें बनाना दूसरे-दूसरे घरमें जीमना। (३) दुसरे-दूसरे घरमें बनाना उसी घरमें जीमना। (४) दूसरे-दूसरे घरमें बनाना और दूसरे-दूसरे घरमें जीमना ।
इन चार भंगोंमेंसे दूसरा और चौथा भंग साधुको कल्पनीय है। दूसरे भंगमें एकत्र रन्धन होने पर भी शय्यातरसे भिन्न मनुष्यके अंशके अलग होजाने पर शय्यातरका भाग छोड़कर अन्यका पिण्ड कल्पनीय है, क्योंकि वहाँ शय्यातरका स्वामित्व नहीं रहता।
चौथे भंगमें तो शय्यातरके स्वत्वके संसर्गकी तनिक भी आशंका नहीं है। तात्पर्य यह है कि जहां शय्यातरका स्वत्व (हक) नहीं रहता वही वस्तु साधुको ग्राथ होती है। __ इसी प्रकार यदि एक शय्यातरकी अनेक पत्नियाँ हों और वह ભેજન બનાવવું અને એજ ઘરમાં જમવું (૨) એ ઘરમાં ભેજન બનાવવું અને બીજા ઘરમાં જમવું (૩) બીજા–બીજા ઘરમાં બનાવવું અને એ ઘરમાં જમવું. (૪) બીજા–બીજા ઘરમાં બનાવવું અને બીજા–બીજા ઘરમાં જમવું
આ ચાર ભાગમાંથી બીજા અને ચોથા ભાગે સાધુને કલ્પ છે બીજા ભાંગામાં એકત્ર રસોઈ થતી હોય તે પણ શય્યાતરથી ભિન્ન મનુષ્યને ભાગ જૂદ થઈ જતાં શાતરને ભાગ છોડીને અન્યને પિંડ કલ્પ છે, કારણ કે ત્યા શશ્ચાતરનું સ્વામિત્વ રહેતું નથી
ચોથા ભાગમાં તે શય્યાતરના સ્વત્વના સંસર્ગની જરા પણ આશકા નથી. તાત્પર્ય એ છે કે જેમાં શય્યાતરનું સ્વત્વ રહેતું નથી; તે વસ્તુ સાધુને માટે ગ્રાહ્ય બને છે
એજ રીતે જે એક શય્યાતરની અનેક પત્નીએ હોય અને એ (શય્યાતર)