________________
अध्ययन २ गा. ९ श्रामण्याधिकारिलक्षणानि
१०९
योगत्रयसाधकत्व - सदो रकमुख वस्त्रिको पशोभितमुखत्व - यतनाधर्मधरत्व- भोगामिषरिक्तत्व-करणसप्तति-चरणसप्ततिपारगत्व-निर्दोषभिक्षणशीलत्व-तीर्थङ्कराज्ञाराधकत्वस्वात्मज्ञत्व-निष्परिग्रहत्व - यात्रामात्राज्ञत्व - कूर्मवदात्मगोपकत्वा ऽल्पपिण्डाऽल्पपानाशिवाऽल्पोपधिकत्वा ऽल्पकपायत्व- निराश्रवत्व-तीर्णत्वा पापत्व-निर्ग्रन्थ-प्रवचनप्रवीणत्व-शल्यकर्तकत्व-सन्निधिरहितत्वो-रगाद्युपमितत्व पापश्रुतप्रतिषेधित्व - सुमन - पांच समिति और तीन गुप्तिका पालन करना, गुप्त-ब्रह्मचारी होना, तीन योगों को साधना, श्रुतज्ञानरूपी जलसे अन्तःकरणको शुद्ध रखना, सम्यक्त्व से युक्त रहना, संयमरूपी कवच ( बख्तर) से सदा सन्नद्ध रहना, डोरासहित मुखवत्रिकाको मुखपर बांधे हुए रहना, यतना-धर्मको धारण करना, भोगरूपी आमिषसे विरक्त रहना, करणसत्तरी और चरणसत्तरीके पारगामी होना, निर्दोषभिक्षासे ही संयमयात्राका निर्वाह करना, तीर्थङ्कर भगवानकी आज्ञाको आराधन करना, आत्मज्ञानी होना, परिग्रहका त्याग करना, यात्रा - मात्राको जानना, कछुएकी भाँति इन्द्रियोंका गोपन करना, अल्प अशन अल्प पानका ग्रहण करना, अल्प उपधि रखना, कषायको त्यागना, आस्रवरहित होना, संसाररूपी सागर से पार उतरना, पापरहित होना, निग्रंथ प्रवचन में प्रवीण होना, माया, मिथ्यात्व और निदान रूप शल्योंको काटना, सन्निधिका न रखना, उरगादिकी उपमासे युक्त होना, पापकी प्ररूपणा करनेवाले शास्त्रोंका उपदेश नहीं करना, मनको स्वच्छ रखना और अतिचाररहित चारित्रको पालना, तथा मृग जैसे सिंहसे
પાલન કરવું, ગુપ્ત બ્રહ્મચારી થવું, ત્રણ યાને સાધવા, શ્રુતજ્ઞાનરૂપી જળથી અત:કરણને શુદ્ધ રાખવું, સમ્યક્ત્વથી યુક્ત રહેવું, સ યમરૂપી કવચ ( અખ્તર ) થી સદા સજ્જ રહેવું, દોરાસહિત સુખવસ્ત્રિકાને મુખ પર બાંધીને રહેવું, યતના–ધમ ને ધારણ કરવું, ભેગરૂપી આમિષથી વિરકત રહેવું, કરણ સિત્તેરી અને ચરણસિત્તેરીના પારગામી થવું, નિર્દોષ ભિક્ષાથી જ સયમયત્રાના નિર્વાહ કરવા, તીર્થંકર ભગવાનૂની આજ્ઞાનું આરાધન કરવું, આત્મજ્ઞાની થવું, પરિગ્રહના ત્યાગ કરવા, યાત્રામાત્રાને જાણવી, કાચખાની પેઠે ઇન્દ્રિયાન ગોપન કરવું, અલ્પ અશન અલ્પ પાનને ગ્રહણુ કરવાં અલ્પ ઉપધિ રાખવી, કષાયને ત્યજવા, આસ્રવરહિત થવુ, સસારરૂપી સાગરથી પાર ઊતરવું, પાપરહિત થવું, નિગ્રંથ પ્રવચનમાં પ્રવીણ થવું, માયા, મિથ્યાત્વ અને નિદાનરૂપ શલ્યાને झापवा, સન્નિધિને ન રાખવે, ઉરગાદિની ઉપમાથી યુકત થવું, પાપની પ્રરૂપણા કરનારાં શાસ્ત્રોના ઉપદેશ ન કરવા, મનને સ્વચ્છ રાખવું અને અતિચારરહિત ચારિત્રને