________________
-
-
-
अध्ययन १ गा. ३ भिक्षाप्रकाराः द्वितीया-यथा गौर्यत्र लघुतणादिकं पश्यति तत्राऽल्पं यत्र चाधिकं तत्र पूर्वापेक्षयाऽधिकं कवलं गृह्णाति न तु तृणादिकमुन्मूलयति तथा मुनिरपि गृहस्थगृहे यथाsवसरं यथासामग्रि च यां भिक्षां गृह्णाति सा । अथवा विविधवसनरत्नालङ्करणविभूपिता मुन्दरी युवतिगवे घासादिकं समर्पयति तदा तदीयरूपलावण्यादिकमपश्यन्ती गौर्दीयमानं घासादिकमुपादत्ते, तद्वद् भिक्षुणाऽपि दातृवसनसुवेपरूपलावण्यादेः सानुरागावलोकनं विहाय केवलमशनपानादिशुद्धौ दृष्टिः स्थापनीयेति गोचरीभिक्षासमाचारः (२)।
तृतीया गडुलेपा-यथा गडूपरि समधिकलेपप्रदानेन प्रसृतलेपतो नीरुजोऽपि
(२) गोचरी-जैसे गाय जहां कम घास देखती है वहाँ कम कवल ग्रहण करती है, जहां अधिक देखती है वहां पहलेसे कुछ अधिक ग्रहण करती है, घासको जड़से नहीं उखाड़ती, उसीप्रकार भिक्षु एक स्थानसे ही पूर्ण अशन पान आदि न ग्रहण करे किन्तु गृहस्थको फिर आरम्भ न करना पड़े इस प्रकार विचार कर अशनादि ले उसे गोचरी कहते हैं। अथवा जैसे विविध बहुमूल्य वस्त्र आभूषणोंसे आभूषित सुन्दरी युवती स्त्री गायको घास डालने आती है तो गाय उसकी सुन्दरता नहीं देखती वरन् घास पर ही दृष्टि रखती है, उसीप्रकार भिक्षु आहारादि देती हुई स्त्रीके सौन्दर्य, सुवेष, आभूषण आदिका निरीक्षण न करे किन्तु अशनादिकी शुद्धि पर ही दृष्टि रखे उसे गोचरी कहते हैं।
(३) गडुलेपा-जैसे फोड़ेके ऊपर आवश्यकतासे अधिक लेप करनेसे
(૨) ગોચરી-જેમ ગાય જ્યા એછું ઘાસ જુએ છે ત્યાં એક કેળિયે લે છે, જ્યાં વધુ ઘાસ જુએ છે ત્યા પહેલાથી વધુ માટે પ્રારા (કેળીયે) લે છે, ઘાસને મૂળમાંથી ઉપાડતી નથી. એ રીતે ભિક્ષુ એક સ્થાનેથી જ પૂરાં અશન પાન આદિ ગ્રહણ ન કરે, કિંતુ ગૃહસ્થને ફરીથી આરંભ-સમારંભ ન કરે પડે એ વિચાર કરીને અશનાદિ લે, તેને ગોચરી કહે છે. અથવા જેમ વિવિધ બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી સજજ થએલી સુન્દર યુવતી સ્ત્રી ગાયને ઘાસ નીરવા આવે છે, તે ગાય તેની સુંદરતા જેતી નથી, પરન્તુ ઘાસ પર જ દષ્ટિ રાખે છે, તે પ્રમાણે ભિક્ષુ આહારાદિ આપતી સ્ત્રીનું સૌદર્ય વેશ, આભૂષણ આદિનું નિરીક્ષણ ન કરે, કિંતુ અશનાદિની શુદ્ધિ પર જ દષ્ટિ રાખે તેને ગોચરી કહે છે
(૩) ગડુલેપા–જેમ ગુમડા ઉપર જરૂર કરતા વધારે લેપ કરવાથી લેપ