________________
૧૦ અન્તમાં આપેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સમય (સંવત્ સ્થળ (ગામ) ના ઉલ્લેખવાળી કૃતિઓ. જએ ચિ. નં. ૧૦, ૧૭, ૧૮, ૧૯, ૨૨, ૪, ૨૪ ૬ |
આ કૃતિએ પ્રગટ કરવાના ત્રણ ઉદ્દેશેા છેઃ (૧) તેઓશ્રીના હસ્તાક્ષરાનુ પવિત્ર દર્શન થાય. (૨) અદ્યાવધિ સ્વહસ્તાક્ષરીય કૃતિઓ ઇ કઇ અને કેટલી પ્રાપ્ત થઇ છે, તેની વિપુલતાને ખ્યાલ આવે અને (૩) કૃતિઓનાં આદિ-અન્તનાં મંગલાચરણા અને પ્રશસ્તિઓમાં જે કઇ ગાંભીય, માર્મિકતા કે વિશેષતા હોય તેનુ' જાણપણું થાય,
અહિંયા જે ગ્ર'થ પૂર્ણ મળ્યા, તે તે ગ્રંથનાં આવિ અને અન્તિમ પૃષ્ઠો પ્રતિબિંબિત કરીને આપેલાં છે. દાખલા તરીકેડ-બ્રામસ્થાતિપ્રયા, ચાયમાા, માવચ, નવરત્સ્ય, સ્વાસ્થ, વ્રુત્તિ, ગમ્વસ્વામીરાસ ઇત્યાદિ.
જે ગ્રન્થને। આદિ ભાગ હતા, પણ ગ્રન્થ ખડિત કે અપૂર્ણ મલવાથી અન્તિમ ભાગ ન હતા, તેનું માત્ર પ્રાયિવૃજ આપેલ છે, અન્તિમ નથી આપ્યું; જેમકે –પ્રમેયમાાં આદિ. પણ એમાં વાવમાયા, તિન્વયોત્તિ, અસ્પૃશાતિયાય, નિમુદ્રિયળ, બાર્વીય ત્રિ, આ કૃતિઓ અપવાદરૂપ છે. એટલે કે આ કૃતિએ અપૂણ' કે ખડિત હાવા છતાં તેને અન્તિમ ભાગ સકારણ આપવા પડ્યો છે.
વળી જે ગ્રન્થને આદિભાગ અન્ય લેખકના લખેલે હોય પણ કોઇ કારણસર અન્તિમભાગ તેઓશ્રીએ જ પૂરા કર્યા હોય; તેવી કૃતિ પણ આમાં આપી છે. જેમકે-સ્વરચિત પુસ્તયવિનિશ્ચય,
જે કૃતિનું માત્ર એક જ પાનું મળ્યું હતું, તેને યદ્યપિ આદિ ભાગ તે આપવાના હોય જ. પણ સકારણ તેના પાછલા ભાગને અવરપૃષ્ટથી સધીને આપ્યા છે.
આપેલી પ્રતિકૃતિઓમાં, કોઇ કોઇ એવી પણ છે કે, જેના અક્ષરો ખુદ ઉપાધ્યાયશ્રીજીના હશે કે કેમ? એવા સ ંદેહ થઇ આવે. અરે! એક જ કૃતિમાં પરિચિત અને અપરિચિત, એમ બન્ને પ્રકારના અક્ષરે છે, તે શું તે કૃતિના અમુક ભાગ અન્યના હાથે પણ લખાયેલ હશે ખરા ? અથવા કલમના કે અન્ય ઉતાવળનાં કારણે અક્ષરામાં ભિન્નતા આવી હશે ખરી ? આના નિર્ણય તે તેનુ ઊંડું માર્મિક સંશોધન અને સ ંતુલન કરવામાં આવે ત્યારે જ સમજાય. આ બાબતમાં તદવા કંઇક પ્રયત્ન કરે તેવી વિનમ્ર વિન ંતી.
પ્રતિકૃતિઓનાં મથાળે કૃતિનું નામ, કર્તાનું નામ, આપ્યું છે, તેમજ પ્રથમ પત્રદર્શક આવૃિષ્ટ, છેલ્લાં પાનાનું સૂચક અન્તિમવૃષ્ટ, અને પહેલાં પાનાની પાછળની બાજુ માટે અપૃષ્ઠ, એવા શબ્દો પણ, મથાળે કે નીચે મૂકયા છે.
આ સંપુટના ૨૫ પૃષ્ઠોમાં ૩૦ ગ્રન્થા-પત્રાદિ વગેરેની લગભગ ૫૦ થી અધિક કૃતિએ આપવામાં આવી છે. એ કૃતિઓનાં નામે મૂલ કૃતિ કયાં છે ? ઇત્યાદિ હકીકત સ`પુટની મૂકેલી સૂચીમાં આપી છે, તેમાંથી જોઇ લેવી.
ઉપાધ્યાયજી ભગવાનના હસ્તાક્ષરાની અતિવિરલ અને અમૂલ્ય જે હસ્તપ્રતો મલી છે, તેની માલીકી રાજનગર અમદાવાદના દેવસાપાડા, ડહેલા અને પગથીઆ (સવેગી)નાં નામથી ઓળાતા ઉપાશ્રયેાના જ્ઞાનભઠારાની, તેમજ પ્રખર સ`શેાધક પૂ. મુનિવર શ્રીપુણ્યવિજયજી મહારાજશ્રીની છે. આ બધી પ્રતિએ મેળવી આપવાનું સૌભાગ્ય ઉપાધ્યાયજી પ્રત્યે અસાધારણ ભક્તિભાવ ધરાવનાર અને મારાં કાર્ય પ્રત્યે હંમેશા સહાનુભૂતિ રાખનાર સદાનંદી, ઉદારચેતા, પ્રખર શેાધક, આગમપ્રભાકર વિદ્વદ` મિત્રમુનિવર પૃર્ત્યશ્રીપુણ્યવિજયજી મહારાજના ફાળે જાય છે.
આટલુ પ્રાસ્તાવિક વિવેચન કર્યા બાદ સ’પુટગત પ્રતિકૃતિઓ જેના ઉપરથી લેવામાં આવી છે, તે મૂલ પ્રતિના પરિચય આપણે જોઈએ. અહી આ પરિચય બાહ્ય દેહના મર્યાદિત રીતે જ આપવાના છે.
૪ ]