________________
Shri Ashtapad Maha Tirth - II
સાદર ધર્મલાભ
દેવ ગુરુની કૃપાથી શાતામાં છું. વિ. ખાસ જણાવવાનું કે તમારા તરફથી સંપાદિત અને જૈન સેન્ટર ઑફ અમેરિકાથી પ્રકાશિત શ્રી અષ્ટાપદ મહાતીર્થ ગ્રંથ ભાગ-૧ મલ્યો.
ઘણા જ આભાર સહ આનંદ તમારી મહેનત ખૂબ જ કાબિલે દાદ માગે તેવી છે. ઘણી બધી માહિતી સભર ગ્રંથ છે. શાસ્ત્રીય વર્ણન વાંચતા આંખ સામે સાક્ષાત અનુભૂતિનો અનુભવ થાય છે. વર્તમાનના પ્રચાર યુગમાં આવું સંપાદન ખૂબ જ જરૂરી છે. જે તારક એવા શ્રી જૈન ધર્મની પ્રાચીનતાને જણાવવાનું છે.
તમારા આ પ્રશસ્ય કોટિના પ્રયાસની ભૂરિ ભૂરિ અનુમોદના. યુગાદિદેવની નિર્વાણભૂમિથી પ્રસિદ્ધ બનેલ આ અષ્ટાપદતીર્થનું વર્ણન તમોને ખૂબ ખૂબ નિર્જરા કરાવી તમારા આત્માને પણ વહેલામાં વહેલું નિર્વાણ પામવાનું સુંદર સૌભાગ્ય મળે તે જ એક હૈયાની મંગલકામનાં.
દ. પરમશાસનપ્રભાવક સ્વ. ૫. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન મુ. પ્રશાની દર્શન વિ. ના
સાદર ધર્મલાભ
'Lost' tirth of Jains traced to snow-clad Himalayas
Ashtapad Maha Tirth, one of the 5 major Tirths in Jainism,
is in the Himalayas, Says book by Dr. Rajnikant Shah Jain devotees will now get a chance to know and learn about one of the five major Tirths in Jainism, 'Ashtapad Maha Tirth' which is believed to have been lost and is supposed to be situated in the snow-clad Himalayas. The Book, 'Ashtapad Maha Tirth', seems to be well researched book. The book's editor Dr. Rajnikant Shah has aimed at creating a much larger Tirth in India. There are many stories related to Ashtapad Maha Tirth like Nag Kumar and Sagar's Sons, Tapas Kheer Parna, Ravan and Mandodari Bhakti, among many others. But as per Jain scriptures, the first Tirthankar, Bhagwan Rushabhdev, had attained nirvana on the Ashtapad Mountain. The son of Bhagwan Rushabhdev, Chakravarti Bharat, had built a palace adorned with gems on the Ashtapad Mountain located in the serene Himalayas. Several written materials and articles were collected on Ashtapad from scriptures and compiled in different volumes. This book which is a compilation of material gathered talks about life of Arhat Rushabh, who breathed his last and attained parinirvana. Arhat Rushabh lived the life of a prince for two million years and ruled as a king for six million and three hundred thousand years. The book also talks about time of Lord Adinath, ancient Jain Tirth, India's Digambar Jain Tirth and Jainism in Central Asia where Jain religion literature is mentioned. The location of Ashtapad is still being searched as to where in the Himalayas it is situated.
Dec. 31st 2011 DNA, corespondent,
Ahmedabad.
Reflections
472