________________
|| Shri Rushabhdevay Namah |||
निर्वाणं यत्र संजातमादिनाथस्य मुक्तिदम् । गिरिमष्टापदं वन्दे सदानन्दप्रदं सताम् ॥१॥
જ્યાં શ્રી આદિનાથ ભગવાનનું નિર્વાણ થયું છે તે મુક્તિને આપનાર તથા સજ્જનોને આનંદ આપનારા
અષ્ટાપદગિરિને હું વંદન કરું છું.