________________
Shri Adinath Bhagwan with Ashta Pratiharya
INJURA
Navમહેલ માછics
આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ;
શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર;
અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચઉવિસે જોય મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય.
-શ્રાવક કવિ ઋષભદાસ (૧૭મી સદી)
I bow down in reverence to ArihantaBhagawan repeatedly recite the name of Arihanta with great reverence. I bow to ShriAdidev at Shetrunjaya, ShriNeminath at Girnar, ShriAjitnath at Taranga and RushabhDev at Abu. I bow down to his idol wherever it is installed, may it be on the Ashtapad Mountain where Chakravarti Bharat has installed beautiful gemstone idols of all the twenty-four Tirthankars.
Rushabhadas - 17th Centur
XVIII