SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ GUJARAT NEWS & FEATURES AGENCY (MONITORING & PRESS CLIPPING SERVICE) Fax request for any specific requirement to : H. P. Slah, Editor, GNFA 3/4/41, Akhbarnagar, Nava Wadaj, Ahmedabad-380013. Te], : 27622591, 27623318(T-T) dame alNewspaper: Jts Srch_naily/Weekly id - ] - 2005 Place ofPublication: Ahmedabad/SuratDeesa/Palan/Bhavnagar/Valsad/Rajkot Shri Ashtapad Maha Tirth અષ્ટાપદ મહાતીર્થનું રહસ્ય ઉકેલવા વ્યાપક સંશોધનની કે જૈનોના ત્રેવીસ તીર્થંકરો જ્યા નિર્વાણ પામ્યા તે પર્વતો ગિરનાર, પાવાપુરી, સમેતશિખર અને ચંપાપુરીનું ઠેકાણું તો મળે છે અને આ તીર્થો જૈનોની યાત્રા અને છે ભક્તિથી સભર પણ રહે છે. પરંતુ સૌથી પહેલા તીર્થંકર આદિનાથજી ઋષભદેવ જ્યાં નિર્વાણ પામ્યા હતા તે અષ્ટાપદ તીર્થ ક્યાં છે તે આજે પણ એક કોયડો છે. પ્રાચીન સંઘોમાં આધારભૂત રીતે સાદ તીર્થનો ઉલ્લેખ છે પરંતુ આ તીર્થ ક્યાં છે તે સ્પષ્ટ રીત જાણવા મળી શક્યું નથી. અમદાવાદમાં આજે આ વિષય પર વિમર્શ માટે સેમીનાર યોજવામાં આવ્યો હતો. અમદાવાદ, શનિવાર યાત્રા દરમિયાન નદી પર્વત જોયા અને તેમને લાગ્યું કે આ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત ભવંત છે અને શક્ય છે કે અષ્ટાપદ તીર્થ અહી હોય. ઉલ્લેખનીય છે નંદી એ તીર્થંકર ઋષભદેવનું લાંછન છે. પોતાની માન્યતા અને શોધને આગળ ચલાવતા તેમણે ૧૯૯૬ અને ૧૯૯૮માં ફરીથી કૈલાસની મુલાકાત લીધી જેમાં તેમણે બીજા યાત્રીઓથી અલગ પઈને એક ગાઇડ લઈ સંશોધન કર્યું. આ માટે તેમણે લેખિત બોન્ડ પણ લખી આપવો પડ્યો. શ્રી શક્કે આ વિસ્તારોના પુષ્કળ ફોટોગ્રાફ પણ લીધા છે કે તેમણે આર્કિયોલોજી વિભાગને બતાવ્યા તો વિભાગ તરફથી એમ કહેવામાં આવ્યું કે આ ફોટામાંના પર્વત કુદરતી રીતે રચાયેલા છે. પરંતુ શ્રી શાહનું કહેવું છે કે જે રીતે ચીકીનો પીરામીડ કુદરતી માનવામાં આવતા હતા પરંતુ માનવસર્જિત હોવાનું પછીથી સિદ્ધ થયું છે. તેવુંજ આ કિસ્સામાં બનવા જોગ છે. તેમનું કહેવુ છે કે અષ્ટાપદના સ્થળે ઋષભદેવના પુત્રો અને દસ હજાર અનુયાયીઓની હાજરી હતી, આ એક વિરાટ તીર્થ ક્ષેત્ર હતું. અહીં બરમાં હાલ ૭૨ જિનાલયો દટાયેલા પડ્યા હોવાનો એક માન્યતા છે, સો અષ્ટાપદ તીર્થ આદિ તીર્થંકર શ્રી તિબેટના બરફમાં ૭૨ જિનાલયો દટાયેલા હોવાનું ગ્રંથોમાંથી નીકળતી કડી મુજબ અષ્ટાપદ તીર્થ હાલના તિબેટના કૈલાસ માનસરોવર વિસ્તારમાં હોવાનું મનાય છે. ભરત હંસરાજ શાહ નામના ભાઈએ અષ્ટાપદ તીર્થ શોધવા માટે પાછલા વર્ષોમાં ત્રણ વખત કૈલાસ માનસરોવરની મુલાકાત લીધી છે. આજે પરિસંવાદમાં તેમના લીધેલા સંભવિત અષ્ટાપદ તીર્થના ફોટોગ્રાફ બતાવ્યા હતા. તેમનું કહેવું છે કે ૧૯૯૩માં જ્યારે તેઓ સૌ પ્રથમ વખત કૈલાસ યાત્રાએ ગયા ત્યારે તેમને અપાયેલા સરકારી પુસ્તકામાં અષ્ટાપદનો ઉલ્લેખ હતો. તેમણે કૈલાસ મંદિરો અષ્ટાપદ તીર્થના વર્ણન સાથે મેળ ધરાવે છે. ... 457 4 જરૂર ઋષભદેવજીના પુત્ર ચક્રવર્તી ભરતે સ્થાપ્યું હતું. તેમણે અહી રત્નજડિત મહેલ આધ્યો હતો જેમાં જૈન તીર્થંકરોની ૨૪ મૂર્તિઓ હતી. આજે યોજાયેલા પરિસંવાદમાં ડો. ક્ષતા બોધરાને તેમના સંશોધનના આધારે એવી માહિતી આપી હતી કે પ્રાચીન સુમેરુ મંદિરો અને અષ્ટાપદ તીર્થના વર્ણન વચ્ચે સામ્યતા જોવા મળે છે. રાજસ્થાનના ભાજપના જૈન સંસદસભ્ય શ્રી પુષ્પ જેને કહ્યું હતું કે પોતે નાપદના સંશોધનકામમાં તમામ મદદ કરવા તૈયાર છે. ભારત ચીન મૈત્રી સંપનો ઉપયોગ માત્ર વ્યાપાર વિષયક વાતો માટે નહીં પણ આવી સાસ્કૃતિક બાબતો માટે પણ થઈ શકે. અષ્ટાપદ માટે કૈલાસ જવા સંશોોની ટીમ રવાના થાય તો પોતે પણ તેમાં જોડાવાની તેમજ ચીન સરકાર સાથે વાત કરવા માટે સેતુરૂપ બનવાની તૈયારી બતાવી હતી. જેન સેન્ટર ઓફ અમેરિકા યોજિત આ પરિસંવાદમાં અષ્ટાપદ તીર્થ વિશે વ્યાપક સંશોધનને પ્રોત્સાહન આપવાનું, આ તીર્થ અંગે શાસ્ત્રાધારિત સંશોધનોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનું, મે ૨૦૦૬ના અખાત્રીજમાં ન્યૂયોર્કમાં અષ્ટાપદજી મહાતીર્થની પ્રતિષ્ઠા કરવાનું અને અષ્ટાપદ તીર્ષ વિશે જૈનોમાં જાગૃતિ આણવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મનાય છે. પ્રાચીન સુમેરુ What Newspaper Says?
SR No.009859
Book TitleAshtapad Maha Tirth 01 Page 422 to 528
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages107
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy