________________
માતા
ભવ
દેવ
યુગ
લિક
-
મનુ
જ્ય
પિતા
જન્મભૂમિ
અયોધ્યા
આયુ ૮૪ લાખ પૂર્વ (૧ પૂર્વ= ૭૦૫૬૦૦૦ કરોડ વર્ષ)
-
૧
મરુદેવા
નાભિરાજા
સાથે
વાહ
-
૩
'
॥ શ્રી ઋષભદેવ ચરિત્ર (સંક્ષિપ્ત) ||
૪
વિધાધર
૫
લલિતાંગ
Shree Rushabhdev Charitra
દીક્ષા
(૧ લાખ પૂર્વ),
કુમારાવસ્થા (૨૦ લાખ પૂર્વ
૬
રાજ્યાવસ્થા
(૬૩ લાખપૂર્વ)
૭
-
८
✓
C
જીવાનંદ
વૈદ્ય
દીપ્તિબેન કે. શાહ
હાલમાં પૂ.સા. હેમયશાશ્રીજી
લંછન
4278.
વૃષભ
વર્ણ
સુવર્ણ
ઉંચાઈ – ૫૦૦ ધનુષ
૧૦
v
૧૧
વજ્રનાભ
ચક્રવર્તી
* પ્રથમ ભવ... થી વહોરાવતા સમ્યક્ત્વની પ્રાપ્તિ !
* પાંચમા ભવમાં... શ્રેયાંસકુમારનો જીવ પોતાની દેવી હતી.
નવમા ભવમાં... ૫ મિત્રો સાથે મુનિની ચિકિત્સા કરી. દીક્ષા લીધી.
અગ્યારમો ભવ... વીશ સ્થાનકની આરાધનાથી તીર્થંકર નામકર્મની નિકાચના... કરી.
૧૨
✓
૧૩
શ્રી
દેવ
* સર્વાર્થસિદ્ધ વિમાનથી વ્યવ્યા... માતાને વૃષભનું સ્વપ્ન... તેથી ઋષભ નામકરણ.
* ફાગણ વદ ૮- જન્મ ઇક્ષ્વાકુ વંશની સ્થાપના.
* સુનંદા અને સુમંગલા સાથે વિવાહ... સુમંગલાથી ભરત અને બ્રાહ્મીનું યુગલ અને બીજા ૪૯ યુગલ; અને સુનંદાથી બાહુબલી અને સુંદરીનું યુગલ... કુલ ૧૦૦ પુત્રો અને ૨ પુત્રી.
મ
* રાજ્યકાળે... પુરુષોને ૭૨ કળા અને સ્ત્રીઓને ૬૪ કળા શીખવી.
* ફાગણ વદ ૮... દીક્ષા. છઠ્ઠનો તપ... ૪ મુષ્ટિ લોચ... ૪૦૦૦ સાથે સંયમ.
* દીક્ષા કાળે... વરસીતપ ! હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારના હાથે શેરડીના રસથી પારણું.
* દીક્ષા પછી ૧૦૦૦ વર્ષે અઠ્ઠમ તપ પૂર્વક કેવળજ્ઞાન-અલ્હાબાદમાં ૮૪ ગણધર.
* કેવળજ્ઞાન કાળે... પ્રત્યેક ફાગણ સુદ ૮ ધેટીની પાયગેથી શત્રુંજય ઉપર, રાયણ વૃક્ષ નીચે પૂર્વ ૯૯ વાર સમોસર્યા !
* પોષ વદ ૧૩- નિર્વાણ કાળે... ૧૦૦૦૦ મુનિઓ સાથે ૬ દિવસના અણસણ પૂર્વક અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષ.